________________
શતક ૪૦મું :
૪૬૧ (3) કાપત લેશ્યા -
શેક-સંતાપ અને આધિ-ઉપાધિથી ગ્રસ્ત હેય.
પ્રતિક્ષણે રેષની માત્રા જેના ચહેરા પર સવારી કરીને બેઠી હોય.
પારકાની નિંદામાં રચ્યા પચ્ચે હેય.
પિતાની આપ બડાઈ સિવાય બીજાની એકેય વાત સાંભળવા જેટલે સમય પણ ન હોય.
આવા ભાગ્યશાળીઓ કાપતલેશ્યાવાળા જાણવા.
(4) તેને વેશ્યા -
નવી નવી વિવાને વ્યાસંગી હોય. કરૂણા, દયા, પ્રેમ અને સદ્બુદ્ધિને વારસદાર હેય. કાયાકી, ભક્ષ્યાભઢ્ય, પિયારેયમાં વિચારવાળો હેય. લાભાલાભમાં સંતેષી હોય. -
આવા સ્વભાવવાળા જ તેજોલેશ્યાવાળા જાણવા. (5) પ લેશ્યા -
જેના સ્વભાવમાં ક્ષમાપ્રધાનતા રહેલી હોય. મળેલી કે મેળવેલી વસ્તુઓને ત્યાગ કરવાની રૂચિ હેય. દેવ-ગુરુ અને ધર્મને પરમપાસક હોય. બાહ્ય અને આન્તર જીવનમાં પવિત્રતા હેય. પ્રસન્નચિત્ત રહેનાર હોય છે આવા જ પલેશ્યાવાળા જાણવા.