________________
૪૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
છે. તદર્થે ધર્મ પત્ની સાથેના મૈથુન સંબધાને, ગંદી મજાકને, કદના કુસસ્કારાને, મૌખ`( બકવાદ, ગપ્પા તથા નિરક ભાષણ )ને અથવા મરવાની અણી પર આવેલા કામદેવને જાગૃત કરવા માટે તેવા પ્રકારના હાથ, પગ, મુખના ઇશારા, સંકેત આપના પણ ત્યાગ કરે છે, સારાંશ કે સમ્યક્ત્વસંપન્ન પુરુષ. પેાતાના પુરુષવેદને તથા પુરુષ શરીરને, તેવી રીતે સ્ત્રીવેદના માલિક પેાતાના સ્રીવેદને કે સ્ત્રીશરીરને સમ્યક્ ચારિત્રની દેરડીમાં બાંધી લે છે, ત્યારે જ સાધકને આગળ વધવા માટેના અવસરે એક પછી એક મળતા રહે છે.
ક્રોધ-માન-માયા અને લાભને તાફાને ચઢાવનારા નાકષાયે છે માટે તેમને દબાવી લીધા પછી તે સાધક સૌથી પહેલા અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાન ક્રોધ અને સંજવલન ક્રોધને મર્યાદિત કરે છે. તદ્વન્તર અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન તથા સ’વ લન માનને મારી કુટીને અધમુઓ કરી દેવામાં આવે છે, ત્યારપછી તે જ ક્રમે માયા નાગણુને પણ કુટી મારે છે. અને ત્યાર પછી છેવટે સંજવલન લાભને દખાવી દેવામાં આવે છે. આટલી ક્રિયાએમાંથી પસાર થયા પછી જ તે સાધક અગ્યારમા ગુણસ્થાનકે આવવા માટેની લાયકાત પ્રાપ્ત કરે છે. આ પ્રક્રિયામાં અનંતાનુબંધી કષાયેાના શમન પછી જીવને સમ્યગ્દનની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે અપ્રત્યાખ્યાન કષાય ઉપમિત થશે ત્યારે તે સાધકને નિરર્થંક કરાતા પાપાના ત્યાગની અને સાક પાપેાને મર્યાદિત કરવાની તીવ્ર ભાવના થતાં શ્રાવકના ૨૧ ગુણા, માર્ગાનુસારીના ૩૫ ગુણા અને છેવટે શ્રાવકધર્મીના ખાર ત્રતા, સચિત્તના ત્યાગ અને મર્યાદિત બ્રહ્મચય ધમ ની સાધનામાં મન પરાવાઈ જાય છે; તથા પ્રત્યાખ્યાન કષાયાને ઉપમિત કરતાં જીવને ગૃહસ્થાશ્રમની માયા પ્રત્યે જ નફરત થતાં તે સર્વવિરતિધમ, મુનિધમ