________________
શતક ૪૦મું :
૪૫૯
સત્તામાં પડેલુ મેહુકમ' ઉદયમાં આવે તે ભલે આવે પરંતુ તેના ઉદયને નિષ્ફળ બનાવવાની ભાવના તીવ્ર હાય તા પરસ્ત્રીને તાકવાની ઇચ્છાવાળી બિચારી આંખ શુ કરવાની હતી ? જીવનમાં મૈત્રીભાવના પ્રસાર થઈ ગયા હૈાય તે ઈર્ષ્યા, દ્વેષ, પરપરિવાદ તથા રાષ આદિને અવકાશ કેવી રીતે થશે? પરિગ્રહુપરિમાણુવ્રત કે બાહ્ય તથા અભ્યંતર પરિગ્રહ રૂપી મોટા ગ્રહને કંટ્રોલમાં કરી લેવામાં આવ્યે ડાય તે આહારસજ્ઞા અને પરિગ્રહસજ્ઞાને અકિંચિત્કર બનતા કેટલીવાર ? મન, વચન અને કાયાથી આઠે પ્રકારના મૈથુન કર્મીને ત્યજી ીધુ હોય, અથવા દુરાચારી, વ્યભિચારી, કામદેવની ચેષ્ટાને કરવાવાળાને સહવાસ પછુ છોડી દેવામાં આવ્યા હોય તા બ્રહ્મચય ધર્માંની પાલના દુષ્કર શી રીતે રહેશે ? ઈત્યાદિ પ્રસંગેામાં મેહકમ ના ઉપશમ સુલભ બની શકે છે, જ્યારે ઉપશાંતમાડુ ગુણસ્થાનકમાં મેહુકમના ઉત્ક્રય રહેતા જ નથી.
કાંના ઉદય અને વેદન લગભગ સરખા હોવા છતાં અનુક્રમથી અને ઉદીરણાથી ઉદયમાં આવેલા કર્માંના અનુભવ કરવા તેને કર્માંનું વેદન કહેવાય છે, અને પેાતાની મેળે ક્રમશઃ ઉદયમાં આવતા કર્મના અનુભવ કરવા તે ઉદય કહેવાય છે.
ક્ષીણમેહ ગુણસ્થાનક સુધીના જીવેા નામકમ અને ગોત્રકમ ના ઉદ્ભીરક છે. જેમકે સિદ્ધશિલામાં પ્રસ્થાન કરતાં જીવાત્માને આયુષ્યકમ થાડુ' હાય અને નામગેાત્રની સ્થિતિ (મર્યાદા) વધારે હાય ત્યારે કેવળીને પણ નામગેાત્રની ઉદીર્ણો કરીને તે બંને કર્માંને ખપાવવા પડે છે.
કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણના સંજ્ઞીપ'ચેન્દ્રિય જીવે છ લેશ્યાવાળા જાણવા. દુગતિ તરફ જવાવાળા જીવાને કૃષ્ણ