________________
થતક ૪૦મું :
૪૫૭
અને સમિતિગુપ્તિ ધર્મના સ્વીકાર કરે છે. જેમાં નિરક અને સાથેંક પાપાના દ્વાર બંધ થાય છે. તેમ છતાં પણ સજ્વલન કષાયાનું જોર શેષ રહેલુ હાય છે તેને પણ આઠમા ગુણસ્થાનકે ઉપશમિત કરતા દશમા ગુણસ્થાનકે સૂક્ષ્મ માત્રામાં કરવાની પ્રક્રિયાને પ્રારંભ કરી અગ્યારમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
પ્રાર’ભથી જ ક્ષપકશ્રેણી માંડનારા મહાપુરુષ ચરમ શરીરી તથા લઘુક હાવાથી ચાલુ અને છેલ્લુ મનુષ્યાયુ જ પૂ કરવાનુ` હાવાથી તેમને બીજી એકેય ગતિનું આયુષ્ય બાંધવાનુ હેતુ' નથી. સાતમે ગુણસ્થાનકે દનમેહનીયની ત્રણ અને અનંતાનુબ'ધી ચારે કષાયાના સમૂળ નાશ થઇ જવાના કારણે શુક્લધ્યાન સુધી પહાંચવામાં તેમને એકેય બાધા નડતી નથી, તેથી કેઇનાથી પણ ચલાયમાન કરાય નહીં તેવા પય “કાસનમાં નાકના અગ્રભાગે સ્થાપન કરેલી દૃષ્ટિવાળા તથા અનંત સ ંસારની બધીય કલ્પનાઓના જાળામાંથી છુટવાની ભાવનાવાળા તથા સંપૂર્ણ સ’સારને ક્ષય કરવામાં ઉત્સાહવાળા હાય છે, માટે શુક્લધ્યાનના બંને પાયાએના ધ્યાનથી ઘાતીકમ્મના સમૂળ ઘાત કરી કેવળજ્ઞાનના માલિક અને છે. આ કારણે જ કેવળી ભગવતાને સાતાવેદનીય સિવાય એકેય કમ બાંધવાનું હોતું નથી.
જેમના પુરુષા માં કાંઇક કમજોરી હોવાના કારણે જેએ ઉપશમક, ક્ષપક કે કેવળી ન બન્યા હોય તેમને આરાધનામાં જેવી ચેાગ્યતા હશે તે પ્રમાણે કર્માનું બંધન નિશ્ચિત છે. એટલે કે આરાધનામાં કચાશ વધારે હશે તે સાત કમ, કોઈને છ કમ અને કોઇને પાંચ કાઁતુ ખંધન રહેશે.
દશમા સૂક્ષ્મ સ પુરાય ગુરૢસ્થાનક સુધીના સંજ્ઞી પ'ચેન્દ્રિય