________________
શતક ૪૦મું' :
મૂળમાં એ સરસેનાપતિએ છે. ( ૨ ) ચારિત્રમેહનીય.
૪૫૧
( ૧ ) દશ નમાડુનીય
!
પ્રથમ સેનાપતિના કારણે આત્માને પેાતાના મૂળસ્વરૂપનુ જ જ્ઞાન થતું નથી અને બીજાના કારણે આત્મા પેાતાના જ શુદ્ધિકરણમાં સથા મેધ્યાન, એખ્યાલ, એકરાર હોવાથી શુદ્ધિના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી.
દન મેહનીયના પણ ત્રણ મેટા સૈનિક :
( ૧ ) મિથ્યાત્વમેહનીય, (૨) સમ્યક્ત્વમેાહનીય, (૩) મિશ્રમેાહનીય. (આ બધાએની વ્યાખ્યા એ ઘણીવાર થઇ ગઇ છે.)
ચારિત્ર મેહનીયના ૨૫ની સંખ્યામાં મોટા સુભટો છે. (૪) અન ંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લેભ. (૪) અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા અને લેભ, (૪) પ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા અને લેભ, ( ૪ ) સંજવલન ક્રોધ-માન-માયા અને લેાભ. (૧૭) હાસ્ય મેાહનીય.
(૧૮) રતિ મેહનીય.
(૧૯) અતિ મેઢુનીય.
(૨૦) ભય માડુનીય.
(૨૧) શાક મેહનીય.
(૨૨) જુગુપ્સા મેાહનીય.
(૨૩) પુરુષવેદ માહનીય.