________________
શતક ૪૦ :
૪૪૯
છે. તે જ્યારે ઉપશ્ચમિત થઈ ગયા હૈાય ત્યારે બીજા કને પણ અવકાશ કઇ રીતે મળશે? આ કારણે જ ભગવતી સૂત્ર ફરમાવે છે કે-માહુકમના ઉપશમમાં સાતાવેદનીય કર્મોને છોડી બીજા એકેય કમ બધાતા નથી.
સામાન્ય રીતે, જ્ઞાન અને સમજદારીપૂર્વક અલ્પાંશે પણ અહિંસક, સંયમી અને તપસ્વી આત્માના જગતના જીવા પ્રત્યે મૈત્રીભાવ સધાઈ જવાના કારણે સૌ જીવાના તે મિત્ર બને છે, તેા પછી અન્તમુહૂત પ્રમાણમાં જે આત્માએ મેહુ કને શાંત કર્યાં હોય તેમના મૈત્રીભાવનું શુ' પૂછવાનું હોય ? માટે જ તેએ કેવળ સાતાવેદનીય કર્મ'નુ' બંધન કરે છે, અને તે સમયે જ તેમનું આયુષ્યકમ વિશ્વાસઘાત કરી બેસે તે બાંધેલા સાતાવેદનીયને ભાગવવાને માટે તે મહાપુરુષો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. વિશેષતા આ છે કે-ઉપશમ શ્રેણીને જેમ ત્રણ સઘયણુ માન્ય છે, પર`તુ સર્વાર્થસિદ્ધ વિમાનમાં જવા માટે તે પહેલું સ ́ઘયણુ વ ઋષભનારાચ જ સથા અનિવાય` છે, તે વિના આ વિમાન ભાગ્યથી હજાર માઈલ દૂર છે, સારાંશ કે આ સંઘયણના માલિકો જ ઉપશમ શ્રેણીથી સર્વાંસિદ્ધ ( અનુત્તર) વિમાન પ્રાપ્ત કરે છે.
નોંધ :-આજના માનવાનું. સાંઘયણ છેલ્લુ હાવાથી, ભવનપતિ, વ્ય ંતર, જ્યોતિષ અને પહેલાથી ચાથા દેવલાક સુધી જ જવાની લાયકાત તેમની છે. સારાંશ કે ગમે તેવા સાધક સવ થા નગ્ન રહીને હિમાચલની તલાટીમાં સાધના કરતા હાય કે જેસલમેરના રેગિસ્તાનમાં વૈશાખ મહિનાની આતાપતા લેતા હાય તા પણ ચાથા દેવલાકથી ઉપર જઈ શકવા માટે હર હાલતમાં પણ સમથ† બનતા નથી. કિલિકા સંઘયણવાળ