________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
૪૪૮
પૂર્વ ધારી, પવિત્રતમ અને વઋષભનારાચ, ઋષભનારાંચ તથા નારાચ આ ત્રણે સંઘયણમાંથી કોઇ પણ એકના સ્વામી હાય છે. આ મુનિરાજ સાતમે અને આઠમે ગુણસ્થાનકે મહુકમ ની ૨૦ પ્રકૃતિએને ઉપશાંત કરે છે, દશમા ગુણસ્થાનકે સ જવલન લાભને સૂક્ષ્મ કરી અગ્યારમે ગુણસ્થાનકે સૂક્ષ્મ લેાભને પણ ઉપશાંત કરે છે. સારાંશ કે-કેવળ અન્ત હત` પ્રમાણિત આ ગુણસ્થાનકમાં તે સાધકમુનિ મેાહનીયકમ ની બધીય પ્રકૃતિને શાંત કરી દે છે-ઢ`ડી પાડે છે, એટલે કે તે કને દાઢ વનાના નાગરાજની જેમ તાકાત વિનાના કરે છે.
ફટકડીથી મિશ્રિત થયેલા પાણીમાં જેમ ધૂળ, કચરા, રાખ આદિ નીચે બેસી જાય છે ત્યારે પાણી સ્વચ્છ અને છે, પણ નિમિત્ત મળ્યે વાસણની સ્થિરતા જ્યારે નાશ પામે છે ત્યારે પાણીની સ્વચ્છતાની પણ સમાપ્તિ થયા વિના રહેતી નથી. તેવી રીતે કાળા નાગની જેમ દબાઈ ગયેલા માહરાજાની સ્થિરતાને પણ આત્માની સ્થિરતા સાથે જ સંબધ રહેલા છે. કેમકે ગમે તે કારણે એક સમય પૂરતી જ ચંચળતા દિ આત્મામાં પ્રવેશ પામે તા પેાતાની સપૂર્ણ શક્તિવડે મેહુ રાજા અને તેના સૈનિક અનત શક્તિ સમ્પન્ન આત્માને પછાડ ખવડાવ્યા વિના રહેતા નથી. આ કારણે જ ભગવાન મહાવીર સ્વામીએ પેાતાના પટ્ટધર ઇન્દ્રભૂતિને (ગૌતમસ્વામીને) વારંવાર એક જ ઉપદેશ આપ્યા છે કે “સમય ગોયમ ! મા પમાયણ્’ એટલે કે હે ગૌતમ! સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં.
ઉપશાંત મેહુકમી આત્માને માહુકમ દખાઈ જવાના કારણે ખીજા કર્યાં પણ દબાઇ ગયેલા હાય છે, જેમકે-રાજાની હાર થયે છતે સૈનિકોની તથા પ્રજાની હાર પશુ માન્ય રહે છે, તેમ બધાય કમેĆના બંધનમાં મોટામાં મેટુ કારણ મેહરાજા