________________
શતર્ક ૩૯મું :
• સમાપ્તિ વચનમ્’
જૈનાગમાના રહસ્યવેત્તા, કમસિદ્ધાંતાના પારગામી તથા સ્યાદ્વાદનય અને પ્રમાણુવાદને આત્મસાત્ કરનારા, શાસ્ત્ર વિશારદ, જૈનાચાય, સ્વ. શ્રી વિજયધમ સૂરીશ્વરજી (કાશીવાળા) વિશમી શતાબ્દીમાં શુક્રના તારા જેવા તેજસ્વી હતાં, ચંદ્રમા જેવા શીતળ હતાં, સૂર્યની જેમ પ્રચંડ પ્રતાપી હતાં, મેરૂ. પતની જેમ ધીર–વીર અને ગભીર હતાં, ઉપરિયાળાદિ તીર્થાંના ઉદ્ધારક અને પાલીતાણાના શ્રી યÀાવિજયજી જૈન ગુરુકુળના સ્થાપક તથા મહુવા આદિ અનેક સ્થળે ગુરુકુળ, વિદ્યાલયો, ધાર્મિક પાઠશાળાઓના સ્થાપક હતાં. તેમના શિષ્ય, શાસન દીપક, બંગાલ, બિહાર અને સિંધ જેવા માંસાહારી દેશેામાં અહિંસાના સફળ પ્રચાર કરનારા મુનિશજ શ્રી વિદ્યાવિજયજી મ. હતાં. તેમના શિષ્ય, ન્યાય વ્યાકરણુ કાવ્યતી, પન્યાસ પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણે) ભગવતી સૂત્ર સાર સ'ગ્રહમાં પંચમાંગનું ૩૯મું શતક સ્વપર કલ્યાણાર્થે પૂર્ણ કર્યુ છે.
ભદ્ર' ભૂયાત્ સર્વેષાં જીવાનામ્, જીવા સર્વે'ડસ'નિત્ય ત્યજેયુ.
૪૪૩
» શતક ૩૯મુ સમાપ્ત
આ