________________
શતક ૪૦મું
કૃતયુગ્મ કૃતયુગ્મ સજ્ઞી પંચેન્દ્રિયાની
વક્તવ્યતા :
હે પ્રભુ! કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિપ્રમાણ સંજ્ઞી પ'ચેન્દ્રિય જીવાના ઉત્પાદ કઈ કઈ ગતિમાંથી થાય છે ?
જવાખમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! મનુષ્યાવતાર મેળવવાને માટે ચારે ગતિએના ચેાવીશે દડકાના જીવા સમર્થ બની શકે છે, પછી ચાહે હુવે પછી મનુષ્યાવતાર મેળવાશે તે પહેલા તે જીવાત્માએ સંખ્યેય વર્ષાયુ, અસભ્યેય વર્ષાયુ, પર્યાપ્તાએ હાય, કે અપર્યાપ્તાએ હાય, તે પણ તેમને મનુષ્યાવતાર મેળવવા માટે કોઇના પણ અવરોધ કામે લાગતા નથી, કેમકે સંસારના સંચાલનમાં ઇશ્વરાદિની શક્તિ કામે આવતી નથી, પણ પેાત પેાતાના કરેલા કર્માંના કારણે એક ભવ છેડવા પડે છે અને ત્રીજો ભવ સ્વીંકારવા પડે છે, માટે જ નિગોદના જીવેાથી લઇને અનુત્તર વિમાનવાસી મહાપુણ્યાત્માએ પણ આ અવતાર મેળવી શકે છે. મુસાફરી કરનારાઓને માટે જકશન સ્ટેશન પર આવવાનું સ થા અનિવાય છે. તેવી રીતે પ્રત્યેક ગતિમાં કમ રાજાના પેટ ભરીને માર ખાધા પછી, તથા જન્મ-જા અને મૃત્યુની વિડંબનાઓથી ત્રસ્ત થયા પછી જ્યારે તે કમ સત્તાથી કંઈક હળવા અને છે ત્યારે મેાક્ષ તથા યાવત્ સાતમી નરકને મેળવવા માટે જકશન જેવા મનુષ્યાવતારને પ્રાપ્ત કરે છે. આ જીવાતું પરિમાણુ –અપહાર અને અવગાહના વ્યુત્ક્રાંતિપદ પ્રમાણે જાણવી.