________________
૪૩૫
!
શતક ૩૯મું : મંત્રીઓ, પ્રધાન મંત્રીઓ, નાણા મંત્રીઓ વગેરે ઘી કેળા ખાઈ રહ્યાં છે અને તેમના કૂતરા ૫૦-૭૫ હજારની મેટરમાં બેસીને આરામ કરી રહ્યાં છે અને બિસ્કુટ ખાઈ રહ્યાં છે.
(7) ભારત દેશના સંત-મહાસંતે તથા વૈરાગીઓની આંખ પર સેનાની ફ્રેમના ચશ્મા લાગ્યા અને પાંચ પાંચ હજારના કાશ્મીરી દુસાલા અને કામળીએથી તેમના શરીર લપેટાયા. પણ હાય રે...તે મહાસંતેના ભગતરામેને પેટ ભરવા માટે અનાજ નથી, પહેરવાના કપડા નથી, દવાદારૂ નથી, તેના પર લેવાની સંબી નથી, દૂધ નથી. આનાથી અતિરિફત અહિંસાદેવીની ક્રુર મશ્કરી બીજી કઈ?
(8) ભારત દેશની જગદંબા સ્વરૂપ સ્ત્રીની નગ્ન, અર્ધનગ્ન તસ્વીર ખેંચાઈ, તેને પિસ્ટર બન્યા, રાજરસ્તા પર તેમની નગ્નતાને ખ્યાલ દેનારી તસ્વીરે લટકાવવામાં આવી, લાખોની સંખ્યામાં રંગીન કેલેડર, સિનેમાની તસ્વીરો તથા ભારત દેશની ભીંતે ભીંતે અર્ધનગ્ન સ્ત્રીની તસ્વીરે મૂકાઈ, પણ હાય રે... ભારત દેશના શ્રીમતેની પત્ની, પુત્રીઓ, રાજ સત્તાધારીઓની પદ્મિનીઓ, ભણેલીગણેલી સ્ત્રીઓ, સારા લેખકોની ધર્મ પત્નીઓ તથા લેખનકળામાં હશીઆર બનેલી માનિનીઓને પણ પોતાની જાત પ્રત્યે રતિમાત્ર ગર્વ પણ શેષ ન રહ્યો! જાણે પાપી અન્નથી, હિંસક પ્રવૃત્તિના માધ્યમથી કમાયેલા પૈસાથી આપણા સૌને આત્મા જ ખતમ થઈ ગયે છે, મડદાલ થઈ ગયું છે.
(9) કેન્દ્રીય મંત્રીમંડળથી પ્રાંતિય મંત્રીમંડળ સુધી, લગભગ ૨૦ જેટલા રેલ મંત્રીઓ, ખાદ્ય મંત્રીઓ, ગૃહમંત્રીઓ, પ્રધાન મંત્રીઓ, સંરક્ષક મંત્રીઓ આદિ પ્રધાન કક્ષાના, રાજકક્ષાના મંત્રીઓ, તેમની દેવવિમાન જેવી