________________
૪૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આજે આપણા હાથે કે પગે મરનારા જીવા આવતા ભવે શત્રુ બનીને પણ વૈરના બદલા લીધા વિના છેડશે નહીં.
ઈશ્વર પ્રત્યે તથા ભારત દેશની પ્રાણસમી અહિંસા પ્રત્યે મેધ્યાન રહીને આજ સુધીની જીદ જુદી સરકારોએ સર્પ, વાઘ તથા સિંહ આદિ જીવાને મારવા માટે જુદી જુદી ચૈાજનાએ અને લાખા રૂપીયાના ઈનામેા પણ જાહેર કર્યાં હતાં, પણ આપણે સૌ અનુભવી રહ્યાં છીએ કે સંસારમાંથી નાના મેટા સર્પા પણ ઓછા થયા નથી તેમ માખી મચ્છરે પણ ઘટયાં નથી. ગાંધીબાબાનુ રાજ્ય થયા પછી પણ આજ સુધી લાખા મણુ · ડી. ડી. ટી.ને પાવડર છંટકાઈ ગયા છે, તા પણ માખીઓ ઘટી નથી, મચ્છરે ઘટ્યા નથી તેમ બીજા જાનવરે પણ એછા થયા નથી, તેમ સાપના કરડવાથી માણસાના માત પણ ઘટયા નથી.
(
આ બધી વાતાને ધ્યાનમાં લઇને નીવો નૌવસ્ય મક્ષળમ્ આ ઉક્તિને ભલે માનવેતર સૃષ્ટિ ચરિત્રા કરે, પણ મનુષ્ય તે બુદ્ધિશાળી પ્રાણી છે, ધર્મ કર્મને જાણનાર છે, વેદ– વેદાંત-ઉપનિષદ્, પુરાણ, ગાયત્રીના ઉપાસક છે, સુવર્ણ – મેાતી-સુખડ-પરવાલા તથા રૂદ્રાક્ષની માળાઓ દ્વારા પરમાત્માનું ભજન કરનાર છે. માટે વિવેકી અને વિચારશીલ છે તેથી જીવાનુ` હનન નહીં પણ રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ તેમનામાં શક્તિ છે. માટે ઈશ્વરની બક્ષીસરૂપે મળેલી તે શક્તિના સદુપયોગ કરીને એક જીવ બીજા જીવના મિત્ર બનવા પામે તેમાં જ આપણા સૌનું, ભારત દેશનું, માનવ સમાજનુ' અને આધ્યાત્મિક જીવનનું ભલું છે.