________________
શતક ઉભું
અસંજ્ઞી પંચેન્દ્રિયે માટેની વતવ્યતા:
જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગે અને વધારેમાં વધારે એક હજાર જનની જાણવી. સ્થિતિ જઘન્યથી એક સમયની અને વધારે પૂર્વ કેન્ટિની જાણવી. કાયસ્થિતિ જઘન્યથી એક સમયની અને વધારે ૨ થી ૮ પૂર્વ કેન્ટિની સમજવી. શેષ પૂર્વવત્
નોંધ:-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચારઈન્દ્રિયના જીવને જૈન શાસનની પરિભાષામાં વિકલેન્દ્રિય કહેવાય છે. “વાજાની ગારિqળffો રૂરિયાઈ સરિત થેપ તે વિકરિદ્રથા” એટલે કે પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયે જેમને નથી તે વિકલેન્દ્રિય જાણવા અને વ્યાકરણવેત્તાઓએ આ ઇવેને શુદ્ર તરીકે ઓળખાવ્યા છે. સારાંશ કે સૌને મતે આ જીવાત્માઓ છે, ચૈતન્ય શક્તિ સમ્પન્ન છે અને મનુષ્યની માફક જ સુખને ઈચ્છનારા તથા દુખથી દુઃખી થનાર છે. બેશક ! મનુષ્ય કરતાં આ જ હીનપુણ્યવાળા હોઈ શકે છે, તેથી તેને અર્થ એ નથી કે આ શુદ્ર જતુઓને મારવામાં પાપ નથી લાગતું.” માન્યું કે ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થને પિતાના જીવનવ્યવહારના સંચાલનમાં સ્થાવર ઓને ઉપગ સર્વથા અનિવાર્ય છે. તેમ છતાં પણ માનવની માનવતામાં દયાદેવીને વાસ કે અહિંસાધર્મને અવતાર થયેલું હશે તે પોતાના જીવનમાંથી