________________
શતક ૩૮મું
ચતુરિન્દ્રિય જીવેની વક્તવ્યતા:
અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉની સ્થિતિ. જઘન્યથી એક સમયની અને ઉત્કૃષથી છ મહિનાની જાણવી.
વીંછી, બગાઈ ભમરા, ભમરી, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી આદિ જી ચારઈન્દ્રિયના જાણવા. તેમાં વિંછી આદિ જી વિષવાળા છે, ત્યારે કેટલાક ડંખ દેનારા છે, શેષ પૂર્વવત.
શતક ૩૮મું સમાપ્ત