________________
૪૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અહીં જે ત્રણ ગાઉની વાત છે, તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શરીર પ્રમાણની અપેક્ષાઓ જાણવી અને જઘન્યથી એટલે ઓછામાં ઓછા શરીર પ્રમાણુવાળા તેઈન્દ્રિય છ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા સાવ નાના જે આંખેથી પણ દેખાતા નથી, તેવા પણ હોય છે. અનંત જીવ રાશિ છે. પ્રત્યેકને માટે તે જુદી જુદી અવગાહના વિશેષ પ્રસંગ સિવાય બતાવી શકાય નહી, માટે જ સામુહિકરૂપે જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે જ વાત કરવાની પદ્ધતિ જૈન શાસનની રહી છે. માથામાં કે ક્ષેત્ર વિશેષના જાનવરના વાળમાં “જ” પણ ત્રણ ગાઉની હોઈ શકે, પણ તે ક્યા ક્ષેત્રમાં હોતી હશે? તે આપણે જેવા છદ્મસ્થ જાણી ન શકીએ પણ તે માનવા જેવી હકીકત છે. માટે જ જૈન શાસનની ઘણી વાતે અને પ્રરૂપણુઓ કેવળ શ્રદ્ધગમ્ય જ છે. પરંતુ ઈર્ષ્યાધ તથા ધર્માધ બનેલા દયાનંદ સરસ્વતીએ જેમ પોતાના અનન્ય ઉપાસ્ય મહાદેવજીની પણ મશ્કરી કરતા તેમને વાર નથી લાગી, તે જૈનશાસનની અમુક વાતોને લઈ, જૈન શાસનને નિંદવામાં શા માટે વાર લાગે? ત્યારે જ તે પોતાના “સત્યાર્થ પ્રકાશ”માં લખે છે કે “જેનેના ધર્મમાં “જૂ” ત્રણ ગાઉની હોય તે જૈનીઓના માથા કેટલા ગાઉના હોતા હશે?
એટલું જ કહીએ કે કેઈની પણ વાત કરતાં પહેલા તેમના શાને બરાબર જેવા જોઈએ. ૨૪ આંગલ – ૧ હાથ
૪ હાથ – ૧ ધનુષ્ય ૨૦૦૦ ધનુષ્ય – ૧ ગાઉ (ગભૂતિ) - ૨ ગાઉ – ૧ કેશ - ૪ કષ – ૧ જન
શતક ૩૭મું સમાપ્ત