________________
શતક ૩૭મું ઉદ્દેશક-૧
૪૨૭ અનંત સંસારમાં અસંખ્યાત દ્વીપે અને સમુદ્રો છે, નદીઓ છે, નાળાએ છે, મોટા મેટા અરણ્ય છે, ધૂળે છે, રેતી છે, માટી છે, વપરાતી જમીન છે, અવાવરી જમીન છે. અમુક જ ચમાસામાં જમે છે, અમુક ઠંડીમાં તથા ગ્રીષ્મ
તમાં જન્મે છે. કેઈ બેઈન્દ્રિયરૂપે, તેઈન્દ્રિયરૂપે, તે કઈક ચઉરીન્દ્રિયરૂપે પણ જન્મે છે. જમીન પર ચાલતાં, સમુદ્રના પાણીમાં ચાલતા અને આકાશમાં ઉડતાં જેને આપણે સૌ સગી નજરે જોઈ રહ્યાં છીએ. આપણે જેમ પ્રાણે છે એટલે કે શરીર છે, ઇન્દ્રિયે છે, શ્વાસોશ્વાસ છે, મન છે, ભાષા છે, તેમ ગમે તે શરીરમાં રહેલા છે આપણી જેમ ચૈતન્ય, શરીર, ઈન્દ્રિ અને મન ધરાવનારા છે. માટે કઈ પણ જીવ, પારકાના હાથે, મેટર કે ગાડી નીચે, કે બીજા કેઈ પ્રકારે પણ મરવા માટે ઈચ્છતું નથી. આ કારણે જ બુદ્ધિશાળી અને વિવેકપૂર્ણ મનુષ્યને કર્તવ્ય ધર્મ, અહિંસા ધર્મ અને માનવતા ધર્મ છે કે “કેઈ પણ જીવને ન મારવું, ચાલવા ફરવામાં, ઉઠવા બેસવામાં, કે ગમે તે કામકાજ કરતાં પણ એકેય જીવ મરવા ન પામે.” ગુરુદેવને અનન્ય ભક્ત બનેલે અન્તવાસી, તેમની આજ્ઞા પ્રમાણે કામ કરવામાં ગમે તેટલી ઉતાવળ રાખે તે પણ પિતાના “ઈસમિતિ ”ને વાંધે ન જ આવવા દે જોઈએ. આ આજ્ઞા તીર્થંકર પરમાત્માઓની છે. સારાંશ કે મુનિને પણ પિતાને ઈર્થસમિતિ ધર્મ સૌથી મૂખ્ય છે. - આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ, ત્યાં કાનખજૂરા આદિ કીડાઓ કદાચ વેંતીયા આકારમાં જ જોવાયા હોય, પરંતુ મેટા મેટા પર્વતમાં કે જંગલમાં તે કાનખજૂરા હાથે પ્રમાણુના કે દંડ પ્રમાણના પણ હોઈ શકે છે. આ જ પ્રમાણે તે ઇન્દ્રિય જીવ ત્રણ ગાઉના શરીર પ્રમાણમાં હોય તેમાં શંકા રાખવા જેવું નથી.