________________
૪૨૬. *
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચક્ષુ પ્રત્યક્ષ તેઈન્દ્રિય જ નીચે પ્રમાણે જાણવા – ગેમીનાના મેટા કાનખજૂરા. મંકણુ-ખાટલા, ગાદલામાં થનારા માકણ. જૂઆમાથામાં તથા કપડામાં થનારી જૂ-લીખ. પિપીલી-લાલ, કાળી વગેરે કીડીઓ. ઉદેહિયા-લાકડામાં થનારી ઉધેઈ. મકડા-જૂદી જૂદી જાતના મંડા. ' ઇલિયા-ધાન્ય વગેરેમાં થનારી ઈયળ. ઘયમિલ્લીઓ-ઘીમાં થનારી ઈયળ ( ઘીમેલ). સાવય-માથાના મૂળમાં થનારા. ગકીડા-કૂતર આદિના કાનમાં થનારા ગીંગડા. ગદહય-અવાવરી જમીનમાં થનારા ગવૈયા. ચરકીડા-વિષ્ટામાં થનારા કીડા. ગોમયકીડા-છાણમાં થતાં કીડા. આ કુંથુ-ળા રંગના ઘણું જ નાના જતુઓ. ગેવાલીયર્ગોવાલણ જાતના કીડા. ' ઈલિયા-ખાંડ, ગોળ આદિમાં થનારી ઈયળે. ઈદગેવાઈમાસાના પ્રારંભમાં લાલ રંગનાં કીડા.'
ઉપર પ્રમાણે વ્યવહારમાં પ્રસિદ્ધ છે જાણવા. શેષ આપણુ જેવાઓને માટે અપ્રત્યક્ષ તેઈન્દ્રિયે પણ ઘણા છે.