________________
૪૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રથમ–અપ્રથમ કૃતયુગ્ય કૃતયુગ્મના જીવે પાંચમા ઉદ્દેશા પ્રમાણે.
- શતક રૂપમાનો ઉદેશો સાતમે સમાપ્ત .
પ્રથમ ચરમ સમય અને પ્રથમ અચરમ સમયના જીને પૂર્વવતુ.
શતક રૂપમાનો ઉદ્દેશો આઠમે સમાપ્ત છે
આ પ્રમાણે ૧૧ ઉદ્દેશા સાથે પ્રથમ મહાયુમ શતક સમાપ્ત.
- શતક રૂપમાના ઉદ્દેશ ૩–૧૧ સમાપ્ત છે
શ.૩૫:દ્વિતીય એકેનિદ્રય મહાયુગ્મ શતક
કૃષ્ણ લેશ્યાવાળા આ રાશિના જાને માટે પણ પહેલાની જેમ જાણવું. વિશેષમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તની આયુષ્યમર્યાદાવાળા છે. બાકીના ૧૧ ઉદ્દેશ પહેલાની જેમ જાણવા.
શતક ૩૫નું બીજું શતક સમાપ્ત કર
ત્રીજા શતકમાં નીલ વેશ્યા, ચેથા શતકમાં કાપિત લેશ્યા, ભવસિદ્ધિકના ચાર તથા અભાવસિદ્ધિના પણ ચાર ઉદ્દેશા જાણવા.