________________
શતક ૩૫મું : ઉદ્દેશક-૩ થી ૧૧
૪૨૧
૪૨૧
સમાપ્તિ વચનમ”
' શાસવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.(કાશીવાળા)ના અદ્વિતીય પ્રભાવશાળી, વ્યાખ્યાતુ ચૂડામણિ, ગુજરાતી, હિન્દી, સિન્ધી આદિ ભાષાઓમાં અનેકવિધ સાહિત્યના સર્જક, સ્વ. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાયવ્યાકરણ-કાવ્યતીર્થ, પંન્યાસ પૂર્ણનન્દવિજયે (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે અને આવનાર ભમાં પણ ચારિત્રને સ્વીકાર કરીને એકેન્દ્રિયાદિ છે પ્રત્યે પણ ઉપયોગસમ્પન્ન રહેવાના સંસ્કારો પ્રાપ્ત થાય તે માટે ભગવતી સૂત્ર જેવા અતિ ગહન આગમનું ૩૫ મું શતક વિચિત કર્યું છે. આ “શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ” “જવા સર્વે એકેન્દ્રિયાદિ છેષ ઉપયેગવંતે ભય”
કન શતક ૩૫મું સમાપ્ત કર