________________
શતક ૩૫ : ઉદ્દેશા-૩ થી ૧૧
ઉત્પાદ થયે એ સમયાદિ થયેલા પર પરાપપન્નકાની વક્તવ્યતા કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિ પ્રમાણ ૧૬ યુગ્મામાં પૂ વત્
શતક ૩૫માને ઉદ્દેશો ત્રીજો સમાપ્ત
........
........................
ચરમ સમયના આ રાશિવાળા જીવાને તેજોલેશ્યા નથી. કેમકે આ ભાંગામાં દેવાની ઉત્પત્તિ નથી. ચરમથી આ જીવને મરણ સમય વિવક્ષિત સમજવેા, એટલે કે એકેન્દ્રિયના ચાલુ અવતારને છેડી પરભવમાં જવાના પહેલાના ભવ જાણવા.
શતક ૩૫માના ઉદ્દેશે। ચાથા સમાપ્ત
અચરમ સમયમાં જન્મેલા આ જીવાને પહેલાની જેમ
જાણવા.
*
શતક ૩૫માના ઉદ્દેશા પાંચમા સમાપ્ત કર્યું
c
C
***
પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્માદિ એટલે-એકેન્દ્રિયરૂપે ઉત્પાદના પ્રથમ સમયના યાગ વડે જે પ્રથમ છે અને કૃતયુગ્મ કૃતયુગ્મના અનુભવ અનુભવના પ્રથમ સમયે જ ઉત્પન્ન થયા છે તેને પ્રથમવત્.
શતક ૩૫ ઉદ્દેશો । સમાપ્ત