________________
૪૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ ંગ્રહ
( 2 ) આયુષ્યકમ ના ખંધક નથી.
( 3 ) આયુષ્યકમના ઉદ્દીરક નથી.
( 4 ) ઉચ્છવાસ અને નિશ્વાસવાળા હાતા નથી.
( 5 ) શેષ સાતે કર્માંના બંધક છે.
( 6 ) કૃતયુગ્મ કૃતયુગ્મ રાશિવાળા આ જીવે કેવળ એક સમયની સ્થિતિવાળા છે.
( 7 ) વેદના અને કષાય સમુદ્ધાતવાળા છે.
( 8 ) મારણાંતિક સમુદ્દાત નથી.
( 9 ) ઉર્દૂના પણ નથી.
શેષ બધુય ઉત્પાદાદિ પહેલાની જેમ જાણવુ.
આવા અવતાર એટલે કેવળ એક જ સમયની સ્થિતિવાળા છે. તેમાં પણ આ જીવાત્માએ અનતા જન્મ લીધા છે.
ઉપર પ્રમાણેની યથા કિકતાને પરમાત્મા પાસેથી સાંભળીને ગૌતમસ્વામીજી પ્રસન્ન થઈને કહે છે કે, હે પ્રભો ! આપશ્રીની વાણી જ સયા નિઃશંક છે, નિઃસ દે છે; માટે શ્રદ્ધેય, ઉપાદેય અને ગ્રાહ્ય છે. કેમકેસ્થૂળ-અતિ સ્થૂળ વાતામાં પણ છદ્મસ્થા એક બીજાથી ટકરાયા વિના રહેતા નથી, તે પછી સૂક્ષ્માતિસૂક્ષ્મ તત્ત્વજ્ઞાન તેમના માટે કાઈ કાળે પણ દૃશ્ય બનવા ન પામે તેમાં શું આશ્ચય ?
DARRE
માં શતક ૩૫માના ઉદ્દેશે। બીજો સમાપ્ત
卐
香
20