SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૫મું : ઉદ્દેશક-૨ ૪૧૭ સખ્યાત, અસંખ્યાત અથવા અનંત જીવાનેા ઉત્પાદ જાણવા. યાવત્ અનંતવાર જન્મ થયેા છે. કૃતયુગ્મદ્વાપરમાં જઘન્યથી ૧૮ની સ’ખ્યા ઉત્કૃષ્ટથી પૂર્વવત્. કૃતયુગ્મકÒાજમાં જઘન્યથી ૧૭ની સખ્યા શેષ પૂ વત્ Àાજકૃતયુગ્મમાં જધન્યથી ૧૨ની સ ંખ્યા. ચૈાજણ્યેાજમાં ૧૫ની સંખ્યા. આ પ્રમાણે ઠેઠ કલ્પાજ કલ્પાજ સુધી જાણી લેવુ'. કેવળ જઘન્ય સખ્યામાં ઉપર પ્રમાણે ફેરફાર જાણવા. * શતક પાંત્રીસમાના ઉદ્દેશો પહેલા સમાપ્ત ••• & શતક ૩૫: ઉદ્દેશા-૨ અનતાપપક્ષક એકેન્દ્રિયા માટેની વક્તવ્યતા દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિમાંથી આવીને એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થયેલાઓની સેલે યુગ્મા માટેની વક્તવ્યતા પહેલા ઉદ્દેશાની જેમ જાણવી. કેવળ દસ કિકતામાં જ નીચે પ્રમાણે ફરક છે. ~~~~~ટું (1) જધન્ય અને ઉત્કૃષ્ટથી તેમની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાણવી. પહેલા ઉદ્દેશામાં ખાદર વનસ્પતિકાયમાં રહેલા કમળની અપેક્ષાએ એક હજાર યેાજનની કહી હતી. ત્યારે ઉત્પન્ન થયાના પ્રથમ સમયવતી આ જીવાની અવગાહના આંગળના અસખ્યાતમા ભાગ જેટલી છે.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy