________________
શતક ૩૫મુ' : ઉદ્દેશક-૧
૪૧૩
કે હે ગૌતમ ! જે રાશિને પ્રત્યેક સમયે ચાર ચારના અપહાર કરવાથી એટલે કે ચાર ચારને બાદ કરવાથી છેવટે ચારની સંખ્યા શેષ રહે, તથા ચાર ચારને બાદ કરવાનાં સમયેાને પણ ચાર ચારથી બાદ કરતાં છેવટે ચાર શેષ રહે તે કૃતયુગ્મ કૃતયુગ્મ કહેવાય છે. કારણમાં કહેવાયું છે કે-ચાર ચારથી બાદ કરાતા દ્રવ્ય અને સમયાની અપેક્ષાએ બંને રીતે ચાર શેષ રહે તે કૃતયુગ્મ છે. ત્રણ શેષ રહે તે Àાજ, એ શેષ રહે તે દ્વાપર અને એક શેષ રહે તે કલ્પાજ કહેવાય છે. જેમકે, ૧૬, ૧૯, ૧૮, ૧૭ની સંખ્યાને ચારે ભાંગીએ. જેમકે :
૪)૧૬(૩
૧૨
૪)૧૯(૪ ૧૬
૪)૧૮(૪ ૧૬
૩
આમાં ક્રમશઃ ચારે રાશિ સમજવી.
-:
૪)૧૭(૪ ૧૬
૧
કૃતયુગ્મ કૃતયુગ્મમાં અપહાર સમયની અપેક્ષાએ કૃતયુગ્મ પહેલુ પદ છે અને માદ રહેતા દ્રવ્યની અપેક્ષાએ કૃતયુગ્મ બીજું પદ છે.
કૃતયુગ્મ ચૈાજમાં જઘન્ય ૧૯ની સખ્યા છે. તેમાં કૃતયુગ્મ એટલે ચાર સમયે અને શેષ રહેલા ત્રણ દ્રવ્યા છે.
કૃતયુગ્મ દ્વાપરમાં ૧૮ની સંખ્યા છે આમાં પણ અપહારક ચાર સમયેા જાણવા અને શેષ એની સંખ્યાને દ્રવ્ય જાણવું. કૃતયુગ્મ કલ્પેાજમાં ૧૭ની જઘન્ય સ ંખ્યામાં પણ સમયે ચાર જાણવા અને શેષ રહેલુ એક દ્રવ્ય છે.
આ પ્રમાણે વ્યાજકૃતયુગ્મમાં અપહારક સમયે ની ગ્રેજ સખ્યા પ્રમાણ ત્રણ સમય જાણવા અને શેષ ચાર રહે તે દ્રવ્ય જાણવા. યાવત્ કલ્પેજ ૫ાજ સુધીના પદેોમાં પડેલુ પ સમયેાનુ અને બીજુ પણ દ્રવ્ય જાવુ’.