________________
૪૧૪
કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિયા કઈ ગતિમાં આવે છે?
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
હે પ્રભો ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ પ્રમાણવાળા જે એકે ન્દ્રિય જીવા છે, તે કઈ કઈ ગતિમાંથી આવીને એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થાય છે? જવાખમાં ભગવંતે ફરમાવ્યુ કે, હે ગૌતમ ! દેવગતિ, મનુષ્યગતિ અને તિય ચગતિમાં નીકળેલા જીવેા ઓછામાં ઓછા ૧૬ જીવા અને વધારે સ ખ્યાત,અસ`ખ્યાત કે અનંત જીવા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે. અનત જીવાના ઉત્પાદ વનસ્પતિકાયિકા માટે જાણવા. કેમકે તેમાં જન્મ લેનારા જીવા અનંત હાય છે.
ભવનપતિ, વ્ય’તર, જ્યાતિષ અને વૈમાનિકમાં પહેલા અને બીજા દેવલાકના જીવો પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાયમાં જન્મે છે, જ્યારે વાયુકાય તથા તેજસ્કાયમાં દેવા અવતરતા નથી. સાથેાસાથ વનસ્પતિકાયના જીવાને અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી સુધી ત્યાં રહેવાનુ ભાગ્યમાં લખાયેલું છે, કેમકે અકામ નિજ રાના ચેાગે સ્થાવર ચાનિના ત્યાગ કરી ત્રસયેાનિમાં આવેલા જીવાત્માઓને માટે બે હજાર સાગરોપમની જ મર્યાદા છે. તે દરમ્યાન યદી તે જીવ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી ન શકયો, તે ફરીને એટલે કે વધારેમાં વધારે એ હજાર સાગરે પમ ત્રસમાં રહીને પાછે સ્થાવર ચેાનિમાં પટકાવાનુ` ભાગ્યમાં રહે છે.
એક ઉત્સર્પિણી દશ કાડાકોડી સાગરે પમની છે. તી કર પરમાત્માએની એક ચાવીસી થાય છે, આ પ્રમાણે અવસર્પિણી પણ દશ કોડાકોડી સાગરોપમની જાણવી અને એક