SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૫ : ઉદ્દેશો-૧ કૃતયુગ્માદિ રાશિરૂપે એકેન્દ્રિયાની વક્તવ્યતા હે પ્રભુ ! આપશ્રીના શાસનમાં મહાયુગ્માની સખ્યા કેટલી કહેવામાં આવી છે ? (અહીં યુગ્મના અથ સંખ્યા જાણવી અને મહાન એટલે મેટા યુગ્મા લેવાના છે, કેમકે ક્ષુદ્ર યુગ્માની વાત આના પહેલાના શતકમાં ચર્ચાઇ ગઇ છે. ) જવાબમાં ભગવાન મહાવીરસ્વામી કહે છે, હે ગૌતમ ! નીચે લખ્યા પ્રમાણે તેમની સખ્યા ૧૬ની છે. (૧) કૃતયુગ્મ કૃતયુગ્મ ૧૬ (૨) કૃતયુગ્મયૈાજ યુગ્મ ૧૯ (૩) કૃતયુગ્મદ્રાપર યુગ્મ ૧૮ (૪) કૃતયુગ્મક`ાજ યુગ્મ ૧૭ (૫) યેાજકૃતયુગ્મ (૬) ત્ર્યાજન્યેાજયુગ્મ ૧૫ (૧૪) કલ્પાજયૈાજયુગ્મ છ (૭) ત્ર્યાજદ્વાપરયુગ્મ ૧૪ (૧૫) કલ્પાજદ્વાપરયુગ્મ (૮) ચૈાજકાજયુગ્મ ૧૩ (૧૬) કાજક`ાજયુગ્મ ૫ (૯) દ્વાપરકૃતયુગ્મ ૮ (૧૦) દ્વાપરયેાજ યુગ્મ ૧૧ (૧૧) દ્વાપરદ્વાપર યુગ્મ ૧૦ (૧૨) દ્વાપરકપેાજ યુગ્મ ૯ (૧૩) કલ્પાજકૃતયુગ્મ ૧૨ ૪ આનાથી પહેલાના શતકમાં એકેન્દ્રિય જીવાને શ્રેણીના ક્રમે વર્ણવ્યા હતાં જ્યારે આ શતકમાં રાશિક્રમથી વર્ણવવામાં આવ્યા છે. ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભુ ! આપશ્રી કૃતયુગ્મ કૃતયુગ્મથી લઇ કલ્પાજ કલ્પાજ સુધીની ૧૬ સંખ્યામાં યુગ્મ કહ્યાં છે તે કયા કારણે કહેા છે. જવાબમાં ભગવંતે ફરમાવ્યું
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy