________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૪ થી ૧૧
૪૧૧
સમાપ્તિ વચનમ"
શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, કાશી આદિના ઘણા રાજાઓને તથા પંડિત અને મહાપંડિતાને જેની અહિંસા, સંયમ આદિના રહસ્યને સમજાવનારા અને તેમના જીવનમાંથી માંસાહાર, શરાબ આદિને ત્યાગ કરાવનાર ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન, શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, પંન્યાસપદ વિભૂષિત, ગણિવર્મે પૂણનન્દવિજયે (કુમારશ્રમણે) પિતાના મતિજ્ઞાનના વિકાસ માટે, શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે, ભગવતીસૂત્ર સારસંગ્રહનું ૩૪ મું શતક યથામતિએ વિચિત કર્યું છે. સર્વત્ર શુભ ભૂયાત્,
* શતક ૩૪મું સમાપ્ત .