SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૪ : એકેન્દ્રિય શતક-૬ ભાવસિદ્ધિક કૃષ્ણ લેસ્થાના ચાર પ્રકારના એકેન્દ્રિય જીની હકિકત પૂર્વવત્ જાણવી. શતક ૬ કાત લેશ્યા અને નલ લેગ્યા માટે શતક ૭-૮ આ જ પ્રમાણે અભાવસિદ્ધિકના પણ ૯-૧૦-૧૧-૧૨ શતકે જાણવા. વિશેષ પહેલાના આઠ શતકેમાં અનંતપન્નકથી અચરમ સુધીના ૧૧-૧૧ ઉદ્દેશા પહેલા શતકની જેમ કલ્પી લેવા. જેથી ૧૧૪૮=૮૮ ઉદ્દેશા અને શેષ અભાવસિદ્ધિ માટે ચરમ અને અચરમ બે ઉદ્દેશ નથી હોતાં, માટે ૪૪૯=૩૬+૮૮=૧૨૪ એટલે કે ૩૪મા શતકના અવાંતર શતક ૧૨ જાણવા અને બધાય-બધાય ઉદેશા ૧૨૪ જાણવા. " एकेन्द्रियादिसंसारो मया प्राप्तोऽप्यनेकशः। છુના પ્રાર્થ નાથ ! જ તત્ર ગરમ છે ”(વિવેચક)
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy