________________
શતક ૩૪ : ઉદેશા-૪ થી ૧૧ શેષ રહેલા-(૧) અનંતરાવગાઢ, (૨) પરંપરાવગાઢ,
(૩) અનંતરાહારક, (૪) પરંપરાહારક, (૫) અનંતરપર્યાપ્તક, (૬) પરંપરપર્યાપ્તક,
(૭) ચરમ, (૮) અચરમ, આ પ્રમાણે આઠે ઉદ્દેશા પહેલાની જેમ જાણવા, તેમાં અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્તના ત્રણ ઉદ્દેશા અનંતરે૫૫ન્નકની જેમ જાણવા. શેષ પરંપરા પપન્નકની જેમ જાણી લેવા.
oooo
આ શતક ૩૪માના ઉદેશા ૪ થી ૧૧ સમાપ્ત થાય
શતક ૩૪ : દ્વિતીય એકેન્દ્રિય શતક
કૃષ્ણ લેશ્યાના માલિક એકેન્દ્રિય જીવે પણ ચાર ચાર પ્રકારે જાણવા. એમના માટેની બીજી હકિકતે પહેલાની જેમ જાણવી. બીજું શતક પૂર્ણ.
નીલ લેશ્યાના એકેન્દ્રિય જીવનું ત્રીજું શતક. કાપત લેશ્યાના એકેન્દ્રિય જીવનું શું શતક. તથા ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવેનું પાંચમું શતક. તવિષયક હકિકતે પૂર્વવત્ જાણવી.
શતક ૩૪માના ઉદ્દેશા ૨-૩-૪-૫ સમાપ્ત ,