________________
શતક ૩૪ : ઉદ્દેશ-ર અનંતરપપન્નક એકેદ્રિની વક્તવ્યતા:
જે જીવે એક જ સમયમાં એટલે કે જન્મ ધારણ કર્યો જેમને પહેલે જ સમય હોય તેવા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત થયેલા અનંતરપપન્નક કહેવાય છે. તેમને માટે વિશેષ જાણવા માટે પ્રશ્ન કરતાં ગૌતમસ્વામીજીએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ ! અનંતરે૫૫ત્રક, થાવત્ વનસ્પતિકાયિકે સુધીના પાંચ પ્રકારે છે. આ પ્રકરણ કેવળ પ્રથમ સમયમાં જ ઉત્પન્ન થયેલા એકેન્દ્રિય માટે હેવાથી, પૃથ્વીકાયથી યાવત્ બાદર વનસ્પતિકાય સુધીના જી અપર્યાપ્ત જ હોવાથી તેમના સૂક્ષમ અને બાદરરૂપે બે જ ભેદ છે, કેમકે જન્મ લેવાના પ્રથમ સમયમાં આ જ અપર્યાપ્તક જ હોય છે. બાદર પૃથ્વીકાયના જી રત્નપ્રભાથી લઈ સાતે પૃથ્વીએ અને સિદ્ધશિલા સુધી આઠે પૃથ્વીઓમાં બધાય દ્વીપ તથા સમુદ્રોમાં સ્વસ્થાનની અપેક્ષાએ રહે છે. ઉપપાત અને સમુદ્ર ઘાતની અપેક્ષાએ બધાય છે કરતાં આ જ ઘણું વધારે હોવાથી પૂરા લેકને વ્યાપ્ત કરીને રહે છે. જે સ્થાનને આ જીવો ખાલી કરે છે તે જ સમયે બીજા અનંત જીવો ત્યાં ઉપપાત અર્થાત્ જન્મ લે છે અને બીજા સ્થાનને ખાલી કરે છે ત્યારે ત્યાં જ બીજા અનંત જીવો ઉત્પન્ન થાય છે.
તે પણ તેઓ લેકના અસંખ્યાતમા ભાગે જ કહેવાય છે; જ્યારે અનંતરપપત્રક સૂક્ષ્મ પૃથ્વીકાયિકે બધાય એક સમાન હોવાથી સર્વ લેકમાં વ્યાપક થઈને રહે છે. શેષ હકિકત પ્રજ્ઞા પના સૂત્રના સ્થાન પદથી જાણવી અથવા આજ શતકના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશાવ.
જ શતક ૩૪માનો ઉદ્દેશો બીજે સમાપ્ત કે