________________
૪૦૫
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ (4) ભિન્ન સ્થિતિક જ અન્ય શું વિશેષાધિક કર્મને
બાંધે છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! (1) કેટલાક તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય જીવે તુલ્ય અને
વિશેષાધિક કર્મોને બાંધે છે. (2) સમાન સ્થિતિક જુદી જુદી રીતે વિશેષાધિક કર્મોને
બાંધે છે. (3) ભિન્ન ભિન્ન સ્થિતિક છે, જેઓનું આયુષ્ય પરસ્પર
જુદુ જુદુ હોય છે, પરંતુ કર્મોનું બંધન તુલ્ય અને
વિશેષાધિક કરે છે. (4) જ્યારે કેટલાક જી ભિન્ન ભિન્ન વિશેષાધિક કને
બાંધનારા છે.
આ કારણે જ એકેન્દ્રિય જીવે ચાર પ્રકારે કહ્યા છે. (1) કેટલાક એકેન્દ્રિય જીવે એક સમાન આયુષ્યવાળા છે
અને એક સાથે જ ઉત્પન્ન થાય છે. (2) કેટલાક સમાન આયુષ્ક હોય છે પણ જૂદા જૂદા જન્મે છે. (3) કેટલાક જૂદા જૂદા આયુષ્યવાળા હોય છે, પણ સાથે
જન્મે છે. 4) કેટલાક જીવને જન્મ અને આયુષ્ય પણ જૂદા જૂદા
હોય છે.
આ ચારે પ્રકારમાંથી પહેલા પ્રકારના જીવ તુલ્ય, વિશેષાધિક કર્મોનું બંધન કરે છે, કેમકે-તુલ્યાયુષ્ક જી એક કાળમાં જન્મતા હોવાથી પરસ્પર તુલ્ય વેગવાળા હોય છે,