________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૪૦૩ (૧૩) પુરૂષ વેદવધ્ય–દેવદુર્લભ મનુષ્યાવતારને પામ્યા પછી મેહમાયામાં મસ્તાન બનીને પરસ્ત્રીગમન, વેશ્યાગમન, નાની ઉંમરના બાલક-બાલિકાઓ તથા પિતાની સ્ત્રી સાથે અનંગકીડા તથા તીવ્ર મિથુનકર્મોના ભગવટામાં ભયંકરમાં ભયંકર પાપકર્મો ઉપાર્જન કરવામાં પૂરી જીંદગી સમાપ્ત કરીને એકેન્દ્રિય અવતારને પામેલા જ, પુરૂષલિંગ વિનાના હોવાથી તેમને પુરૂષદ નથી પણ નપુંસકવેદને જ તીવોદય વર્તતે હોય છે.
(૧૪) સ્ત્રીવેદવધ્ય–અકથનીય પાપકર્મોને ભેગવતા તે એકેન્દ્રિયને સ્ત્રીવેદ કે સ્ત્રીલિંગ પણ હોતું નથી. સારાંશ કે આ જીવોને કેવળ નપુંસકવેદ જ હોય છે.
ઉપર પ્રમાણે ૧૪ પ્રકારના કર્મોને ઉદય તેમને વર્તતે હોય છે. કઈ કઈ ગતિના છ એકેન્દ્રિયત્ન પ્રાપ્ત કરે છે?
હે પ્રભે ! અનંત જી એકેન્દ્રિયત્વને પ્રાપ્ત કરે છે તે શું. નરકગતિમાંથી? દેવગતિમાંથી? મનુષ્યગતિમાંથી ? કે તિર્યંચગતિમાંથી આવીને અવતરે છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે હે ગૌતમ! નરક. ગતિના નારકજીવે સીધે સીધા એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરતાં નથી, પરંતુ મનુષ્યગતિ, દેવગતિ અને તિર્યંચગતિને જીવે ત્યાંને ભવ પૂર્ણ કરીને ઉપાર્જન કરેલા પાપકર્મોને ભેગવવાને માટે એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરે છે.
દેવગતિને જીવે ભેગાસક્ત બનીને, મનુષ્યગતિને જીવે