________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૯૫
આ જીવા પાસે કેવળ એક જ સ્પર્શેન્દ્રિય હાય છે, પરંતુ તેમને ભાવેન્દ્રિય અને ભાવમન વિદ્યમાન હાવાના કારણે આ એકેન્દ્રિયાવતારમાં પણ પ્રતિસમય જે કઈ કર્યાંનુ બંધન કરે છે તેમાં ભાવમનની જ મુખ્યતા છે; કેમકે તેમને સમ્યક્ત્વની સથા ગેરહાજરી હોવાથી મિથ્યાત્વના જ ઉદયવાળા છે. માટે આ જીવા અસયમી, અવિરતિ, અપ્રત્યાખ્યાની હાવાના કારણે પ્રતિ સમયે નવા નવા કર્માનું બંધન અનિવાય છે. માટે જ કહેવાયું છે કે “ બધાય શસ્રો કરતાં અસયમ જ મોટામાં મેટું શસ્ત્ર છે” જીવ ચાહે એકેન્દ્રિય હાય કે પંચેન્દ્રિય હાય, સમ્યક્ત્વી હાય કે મિથ્યાત્વી હાય, ચટ્ઠી તે અસંયમી છે તે, નવા પાપકર્માંને ખાંધ્યા વિના બીજે માર્ગ નથી.
સયમ અને અસંયમ એટલે શું?
સદ્ગુદ્ધિ અને સદ્વિવેકપૂર્વક શુદ્ધાનુષ્ઠાનેામાં કે શુભાનુ. છાના દ્વારા આત્માને, મનને, બુદ્ધિને, ઇંદ્રિયાને તથા શરીરને પાપકર્માંથી, પાપવાસનાઓથી તથા ગઢી ચેષ્ટાઓથી દૂર રાખવા તે સયમ છે. જ્યાં સુધી અનતાનુ બધી કષાયાનું તથા મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિએાનુ' ઉપશમન, ક્ષયાપશમન કે ક્ષય થાય નહીં ત્યાં સુધી જીવમાત્રને આવા સંયમ અશકય હેાવાથી, પાપમાર્ગો, પા૫ વાસનાએ, કે પાપ ચેષ્ટાઓ, કાઇકાળે પશુશાંત થતી નથી. માટે જ કહેવાયુ' છે કે જીવ ચાહે એકેન્દ્રિય હાય કે ઉપચારથી દેવ કે મનુષ્ય હાય યી તે અસંયમી, અવિરતિ અને અપ્રત્યાખ્યાની છે તે પ્રતિ સમયે સાત કે આઠ કર્મીને બાંધનારા બનશે અને જે જીવાત્મા ઉપર પ્રમાણે વધારેને વધારે પાપકમાંથી વજનદાર બનતા હાય તે ચાહે દેવ હાય કે