________________
૩૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 5 (5) નરકપ્રસ્તર-નરકાવાસીઓની વચ્ચેની જમીન.
(6) નરકાવલી:-પંક્તિબદ્ધ નરકાવાસે.
(7) ઉદ્ઘલેકમાં સૌધર્મકથી અશ્રુત નામના બાર દેવલેકમાં, વિમાન એટલે છુટાછટા ચૈવેયક વિમાનમાં, વિમાન પંક્તિઓમાં, તેના વચ્ચેની જમીનમાં પૃથ્વીકાયિક છે.
(8) તિરછાલેકમાં –કમાં, સિદ્ધાયતનાદિ કૂટોમાં, શિખરવાળા અને શિખર વિનાના પર્વતેમાં, કચ્છ આદિ વિજમાં, વિઘપ્રભા આદિ વૃક્ષસ્કાર પર્વતેમાં, ભરત આદિ ક્ષેત્રમાં, હિમવાન આદિ પર્વતમાં, વેળાઓમાં એટલે સમુદ્ર આદિના પાણીની રમણભૂમિમાં, ભરતી સમયે પાણીની ભૂમિમાં, જબૂદીપની જગતી આદિ વેદિકાઓમાં, વિજયાદિ દ્વારમાં, તારણમાં, તેમજ બધાય દ્વીપ તથા સમુદ્રમાં બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિક જીના સ્વસ્થાન છે. એટલે કે ઉપરના સ્થાનમાં પૃથ્વીકાયના જીવે છે. તેમ છતાં પણ તે જીને લેકના અસંખ્યાતમાં ભાગમાં જ જાણવા. ઉપપાત અને સમુદ્રઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાત ભાગે જ બાદરપૃથ્વીકાયિક છે. જ્યારે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકે ઉપપાત અને સમુદ્ઘાતને લઈ સર્વલેકમાં છે, પણ સ્વસ્થાનની અપેક્ષાએ લેકના અસંખ્યાતમા ભાગમાં જાણવા.
સૂમ પર્યાપ્ત કે અપર્યાપ્ત પૃથ્વીકાયિકે ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાનથી લેકવ્યાપી છે. અપ્રકાયિક જીના સ્વસ્થાને
હે ગૌતમ! બાદર પર્યાપ્ત અપકાયિક(પાણીને છે). વસ્થાને લઈ સાત ઘોદધિમાં, સાત ઘનેદધિ વલમાં, અધે. લેકમાં, પાતાલકળશમાં, ભવનમાં, ભવનપ્રસ્તરમાં,ઉર્વીલેકમાં,