________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૯ કાળ, મહાકાળ, વેલંબ અને પ્રભંજન નામે અનુક્રમે દેવે છે. એક એક કળશના ત્રણ ભાગ કરતાં પહેલા ૩૩૩૩૩ યાજન તૃતીયાંશમાં કેવળ વાયુકાયિકે અર્થાત્ વાયુ જ છે, વચલા તૃતીયાંશમાં વાયુકાયિ અને અપકાયિકે છે, એટલે પાણી અને હવા સાથે છે, જ્યારે ઉપરના તૃતીયાંશમાં કેવળ પાછું જ છે. અહોરાતને ૨૪ કલાક દરમ્યાન બે વાર પ્રાકૃતિક રીતે વાયુકાય ઉછાળા મારે છે અને પાતાલ કળશાઓનું પાણી લવણસમુદ્રમાં ઠલવાય છે તેને ભરતી કહેવાય છે. દિવસમાં બે વાર ભરતી આવે છે. ઠલવાતા પાણીની પાછળ વાયુને જબરજસ્ત ધક્કો લાગવાથી સમુદ્રની ભરતી ભારે તોફાનવાળી છે. તેવા સમયે ૧૭૪૦૦૦ નાગકુમાર દેવે બંને હાથ પહોળા કરીને ધસમસતા ભરતીના પાણીને રેકી રાખવાનો પ્રયત્ન કરે માટે ભરતી મર્યાદા બહાર જતી નથી. દિવસમાં બબ્બેવાર લાખોની સંખ્યામાં દેવે શા માટે આટલે પ્રયત્ન કરે છે? જવાબમાં કહેવાયું છે કે –ભારતદેશ અને ઐરાવતદેશમાં અહિંસા, સંયમ અને ધર્મની આરાધના કરનારા, મહાવ્રતધારી, દેશવિરતિધરે, સાધ્વીજી મહારાજે, શિયળસમ્પન્ન પુણ્યાત્માઓ, તપસ્વીઓ, તીર્થસ્થાને આદિના પુણ્યપ્રભાવે જ દેવે સમુદ્રને મર્યાદામાં રાખે છે. આ પાતાળકળશાઓ પોતે પૃથ્વીકાયિકે છે.
(2) ભવનઃ–પહેલી નરકભૂમિની જાડાઈમાંથી ઉપર નીચે એક એક હજાર જન છેડી શેષભૂમિમાં ભવનપતિ દેના ભવને છે, જે પૃથ્વીકાયિકે છે.
. (3) ભવનપ્રસ્તર-ભવનપતિ દેના ભવને વચ્ચેની જમીનને ભવન પ્રસ્તર કહેવાય છે, જેમાં પૃથ્વીકાયિક જન્મે છે. - A (4) નરક –એટલે છુટા છુટા નેરકાવાસે.