________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
શાસ્ત્રકારોએ કહ્યું કે પૂરૂ બ્રહ્માંડ નિશાળરૂપે છે. તમારી આંખમાં યદિ નિશાળીયાપણુ હશે તે તમને અભૂતપૂર્વ અનુભવજ્ઞાન મળશે, જેનાથી તૃપ્ત થઇને અનતાન'ત જીવે સાથે તમારે મૈત્રી થશે, વધશે અને સમાધિની પ્રાપ્તિ થશે.
૩૮૮
પૃથ્વીકાયિક આદિ જીવાના સ્થાના કર્યાં છે ?
હે દેવાધિદેવ ભગવંત! ખાદર પૃથ્વીકાયિક જીવેાના સ્વસ્થાના કયાં કયાં છે ? એટલે કે તે જીવા સ્વસ્થાનની અપેક્ષાએ કયાં કયાં રહે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! ખાદર પર્યાપ્તક પૃથ્વીકાયિક જીવા રત્નપ્રભા પહેલી નરકથી લઈ તેમસ્તમા આદિ સાતે નરક પૃથ્વીમાં અને ઇષત્પ્રાક્ભારા ( સિદ્ધશિલા ) પૃથ્વીમાં આમ આઠે પૃથ્વીઓમાં તેમના સ્થાનેા છે. રત્નપ્રભા પૃથ્વી એક લાખ એંશી હજાર યેાજનની જાડાઈવાળી છે, તેમાં માદર પૃથ્વીકાયિકા છે યાવત્ સિદ્ધશિલામાં પણ તે જીવા છે. તે ઉપરાંત અધેાલેાકમાં નીચે પ્રમાણે જાણવા.
(1) પાતાલ કળશા :-મેરૂપર્યંતની ચારે દિશામાં જમ્મૂદ્રીપની વેદિકાથી લવણુસમુદ્રમાં ૯૫૦૦૦ ચેાજન અંદર ગયા પછી ચારે દિશામાં ચાર પાતાલકળશા છે. તેમની ઠીકરી જ ૧૦૦૦ ચેાજનની જાડાઇવાળી છે અને મુખના ભાગ ૧૦૦૦૦ ચેાજન છે. ચારે દિશાના ચારે કળશાનું વચલુ વચલુ અન્તર, એક લાખ સત્તાવીશ હજાર એક સે। સીતેર (૧૨૭૧૭૦) ચેાજનનુ છે. આ કળશાએનું નામ વડવામુખ, કેયૂપ, યૂપ અને ઈશ્વર છે. તેમના અધિપતિ પલ્યાપમના આયુષ્યવાળા,