________________
૩૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
કે, જે આંખાના જીવા જે સમયે જે ભેાક્તાના ભાગ્ય હશે, તે આંખા તેના જ હાથે પડશે. અને ભેાક્તા ( ખાનાર ) પણ પહેલા તે આંબાની સુવાસથી હરખાઈને રાજી રાજી થશે. પછી તે રાગ જ્યારે દ્વેષમાં પરિણત થશે ત્યારે ઠંડા પાણીની ડોલમાં તેમને નાંખશે, ઘેાડીવાર પછી તે ડાલમાંથી એક એકને બહાર કાઢીને મુલાયમ હાથે અને જોરદાર હાથે તે આંબાઓને મસળી મસળીને નરમ કરશે. તેની રગેરગમાંથી રસ કાઢશે. અને હરખાતા હરખાતા તે રસને તે અત્યાસક્તિપૂર્વક આરોગવા બેસશે અને પોતાનું ઋણ તે જીવા સાથેનું પૂર્ણ કરશે. જ્યારે આંબાના વા પેાતાનુ' વૈરનુ ઋણ ચૂકવીને છુટા પડશે અને પેાતાના ભવ પૂર્ણ કરીને બીજા નવા અવતારને ગ્રહણ કરશે.
એક થાળીમાં ૮-૧૦ આંબાના ટૂકડા પડ્યાં છે, પણ તમારા નશીબમાં તે તેટલા જ ટૂકડા આવશે કે જેના તમે આજના દિવસ માટે ભાક્તા છે ! માટે જ વૃદ્ધ પુરુષા કહે છે ‘ગેહું ના દાણા દાણા પર ખાનારનું નામ લખાઈ ગયેલુ હાવાથી તમારા ભાણામાં આવેલી એ રાટલી જેના તમે અત્યાર સમય પૂરતા ભક્તા છે અને એ રોટલી પ્રમાણુના ગેહુંના દાણા તમારા માટે ભાગ્ય છે તેથી પચાસ રોટલીના થેાકડામાંથી તમારા નશીબની જ એ રેટલી તમને મળશે અને તે દિવસ પૂરતી તમારી ભૂખ મટી જશે. આ કારણે પૃથ્વીકાયિક કે અપ્રિયક જીવા મનુષ્યલેકમાં અગ્નિકાયરૂપે બનશે અને વાયુકાયિક જીવાનુ` ભક્ષણુરૂપ કાર્ય પૂર્ણ કરી તથા પેાતાની તૈજસ ગરમીમાં બીજાએનું હનન કરશે અને રસેાઇના પાક દ્વારા ખીજાઓને તૃપ્ત કરશે.
સારાંશ કે આ સૃષ્ટિના સંચાલનમાં પેાતપેાતાના કરેલા કર્માં જ કામ કરી રહ્યાં છે, માટે જ એક જીવ ભાક્તા છે