________________
૩૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અન્તિમભાગે મરીને તે પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને પર્યાપ્તક બાદર પૃથ્વીકાયમાં જન્મવા માટે સમયની મર્યાદા પૂર્વવતુ.
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક પહેલી નરકના પૂર્વ દિશામાં મરીને ફરીથી પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયમાં જન્મે ત્યારે સમયમર્યાદા. પૂર્વવત્,
આ પ્રમાણે સૂક્ષ્મ અપર્યાપ્ત પૃથ્વીકાયિકેના ચાર આલાપક કહ્યાં. અપકાયિકો માટેની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષ્મ અપકાયિક જી રત્નપ્રભાના પૂર્વ દિશાના છેલલા ભાગમાં મરણ સમુઘાતથી મરીને તે નરકના પશ્ચિમ દિશાના છેલા ભાગે અપર્યાપ્ત સૂક્ષ્મ અપકાયિક રૂપે જન્મવાને ગ્ય છે યાવત્ ત્રણ સમયે ગન્તવ્યસ્થાને આવી જાય છે.
અપર્યાપ્તક સૂક્ષમ અપકાયિક જી રત્નપ્રભાના પૂર્વ દિશાના છેલ્લા ભાગથી રત્નપ્રભાના પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થવાવાળા પર્યાપ્તક સૂક્ષમ અપકાયિકોને પણ પ્રથમથી યાવત્ ત્રણ સમય લાગશે.
અપર્યાપ્તક સૂક્ષમ અપૂકાયિકે પહેલી પૃથ્વીના પૂર્વ દિશામાંથી મરીને તે પૃથ્વીના જ પશ્ચિમ દિશાના અંતિમ ભાગે ઉત્પન્ન થનારા અપર્યાપ્ત બાદર અપ્રકાયિકે તથા પર્યાપ્ત બાદર અપુકાયિકે પણ યાવત્ ત્રણ સમયમાં ગન્તવ્યસ્થાને પહોંચી જાય છે.
(અપ્રકાયિકના ચાર આલાપકો થયા )