________________
३६४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવાધિદેવ, ભગવાન મહાવીર સ્વામી જન્મથી જ ત્રણ જ્ઞાનવાળા હતાં અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું, પણ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય તે પણ કેવળજ્ઞાનની મર્યાદામાં આવવાનું શક્ય બનતું નથી, કારણ કે તે ક્ષાપ. શમિક જ્ઞાન છે. સંયમ માર્ગ સ્વીકાર્યા પછી ઘેરાતિઘેર તપશ્ચર્યા કરતાં ઘણું વર્ષે વ્યતીત થયા ત્યારે એક સમયે કડકડતી માહ મહિનાની ઠંડીમાં કાર્યોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ પરમાત્માને, તેમના પૂર્વભવની કઈ વરણ યંતરી વિકરાળરૂપ ધારણ કરીને પિતાની જટાજુટમાં બરફ જેવું ઠંડુ પાણી ભરીને મહાવીર પ્રભુના શરીર ઉપર છાંટયું છે. કલ્પસૂત્ર કહે છે કે શીતે પસર્ગ એટલે બધે ભયંકર હતા કે તીર્થકર જેવા તીર્થકરને પણ કંઈક કઠિન લાગે, પણ ધીર, વીર, ગંભીર તે પરમાત્માએ પિતાની અદમ્ય શક્તિ વડે સહન કર્યો અને પરમાવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કેવળજ્ઞાનની પૂર્ણ ભૂમિકા રૂપ છે, માટે જ છવાસ્થને અર્થ કરતાં આચાર્ય ભગવંતોએ કહ્યું કે જ્યાં સુધી આ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે સાધક છદ્મસ્થ છે. ” (3) છ છરિ થિત: છઠ્ઠોડનનિશાથી (નિ.યૂ.પ્ર. ૧૫૨) (4) છ ફુટ નિતિશય ઘa se: (ઠાણા ૫૦૬)
સમ્યગજ્ઞાન બે પ્રકારે છે.
(૧) સાતિશયજ્ઞાન, (૨) નિરતિશયજ્ઞાન. આમાંથી પહેલું જ્ઞાન કેવળીને અને બીજું જ્ઞાન છદ્મસ્થાને હોય છે. અતિશય એટલે?
“વિશેતે ગાયનેતિ ગતિરાયઃ (અભિધાન કેશ) એટલે કે ઘાતકર્મો સમૂળ નાશ થયા પછી આત્માની જે અનંત