________________
શતક ૩૪મુ* : ઉદ્દેશક-૧
૩૬૩
કોઈને તત્કાળ જવાવાળુ થયુ હોય તે આંખના પલકારે
નાશ પામે છે.
કોઈને લાંબા કાળ સુધી રહેવાવાળુ હાય તા વધારે રહે છે.
કોઈને દેવ—નારક, દ્વીપ-સમુદ્ર આદિને પ્રત્યક્ષ કરનારૂ અવિધજ્ઞાન થયું પણ પરિણામેાની વિચિત્રતાને લઇને તે જ્ઞાન ઘટતુ પણ જાય છે.
જ્યારે કોઇને અધિજ્ઞાન ટુંકા ક્ષેત્રની મર્યાદાવાળું થયું હાય અને વધતાં વધતાં ખૂબ જ વિસ્તૃત થઈ જાય છે.
સારાંશ કે આ જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી કોઇને પણ કેવળજ્ઞાન અપાવી શકે તેમ નથી.
મન:પર્યાવજ્ઞાન દ્વારા અઢીદ્વીપના માનવાના મનપરિણામને જાણી શકાય છે. તે પણ તે જ્ઞાન ક્ષાયેાપશમિક હાવાથી ભાડુતી છે, માટે વિજળીના ચમકારાની જેમ આવતા પણ વાર લાગતી નથી અને જતા પણ વાર નથી. આ કારણે જ આ બંને જ્ઞાનાના માલિકને છદ્મસ્થ કહેવાયા છે.
આ પ્રસ્તુત સૂત્રમાં અવધિજ્ઞાન વિનાના છદ્મસ્થ છે, જ્યારે છદ્મસ્થ હોવા છતાં તીથંકરને અવધિજ્ઞાન ડાય છે અને દીક્ષા લીધા પછી મન:પર્યવજ્ઞાનની વિદ્યમાનતા પણ હોય છે. દેવાને તથા નારકોને પણ અવધિજ્ઞાન છે, તથા છદ્મસ્થ પણ છે, ત્યારે અહીં અવધિજ્ઞાનથી પરમાધિજ્ઞાન લેવાનુ` છે, કેમકે પરમાધિ વિનાના અવધિજ્ઞાનના વિશ્વાસ રાખી શકાય તેમ નથી, જ્યારે પરમાવધિજ્ઞાન, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવ્યા વિના જતું નથી.