________________
શતક ૩૩મું ઃ ઉદ્દેશક-૧૨
૩પ૯ (૧) મનમાં પવિત્રભાવ રાખીને ભૂખ કરતાં ઓછું ખાવું
જેથી પાચનશક્તિ સ્વસ્થ રહેશે. (૨) ધર્મ પણ સચવાશે કેમકે જાણીબુઝીને ઇચ્છાઓને
અવરોધ કરવાથી સમ્યક્તપની આરાધના સુલભ થશે. (૩) પરિગ્રસંશા મર્યાદિત થતાં તે તે ખાવા પીવાના પદાર્થો
બીજાઓને સુલભ બનતા તમારામાં ભાવદયાની ઉત્પત્તિ થશે કેમકે નાના મોટા સૌને પેટ ભરવાને હક છે.
* શતક ૩૩ મું સમાપ્ત .
S