________________
૩૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (2) મંડલિકાવાયુ-ટલીયા રૂપે જે વાય તે. (3) ગુંજાવાયુ-અવાજ કરતે જે વાય. (4) ઘનવાતવાયુ-બરફની શિલાની જેમ અત્યંત ઘનરૂપે હોય
છે જે પૃથ્વી આદિના આધારરૂપે છે. (5) મંદસ્વિમિતવાયુ-શતકાળ આદિને શુદ્ધ વાયુ.
આપણા શરીરે સ્પર્શ થતાં જેની જાણકારી અસંભવ નથી તે બાદરવાયુ છે. જેમ દેવેનું શરીર ચક્ષુગમ્ય નથી છતાં તેની વિદ્યમાનતા અને સચેતનતા સૌને માન્ય છે તેમ વાયુ પણ ભલે પ્રત્યક્ષ ન દેખાય તે પણ સ્પર્શથી અનુમનાય છે માટે સચેતન છે. શેષ પૃથ્વીકાયિકેની જેમ જાણવી. વનસ્પતિકાયિક માટે વક્તવ્યતા :
સૂમ-બદર-પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે ચાર ભેદ છે. બાદર વનસ્પતિ સાધારણ અને પ્રત્યેકરૂપે બે પ્રકારની છે.
જેના એક શરીરમાં અનંત જ રહે તે સાધારણ, સૂક્ષ્મ વનસ્પતિકાય, અનંતકાય અને સૂક્ષ્મ નિમેદ કહેવાય છે.
અને એક શરીરમાં એક જીવ રહે તે પ્રત્યેક વનસ્પતિ છે. જેના બાર ભેદ છે-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેળ, પર્વ, ઘાસ, વલય, હરિતકી, ધાન્ય, જલરૂ અને ભૂમિફેટ. અથવા અબીજ, મૂળબીજ, કંધબીજ, પર્વ બીજ, બીજરૂહ અને તૃણ આદિ છે ભેદે પણ પ્રત્યેક વનસ્પતિ છે. માનવ શરીરને ખેરાક-પાણ ઉપરાંત ક્રોધ, માન, લજજા, જીવન અને મરણ છે. તેમ વનસ્પતિ સચેતન હોવાથી કુવા, વરસાદ આદિનું પાણી તથા જાંબુડા, આંબા, લીમડા, રાયણ આદિ વનસ્પતિઓ