________________
૩પ૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અવશ્યાય-રાત્રિના સમયમાં સ્નેહરૂપ જે પાછું પડે છે તે ઝાકલ.
હિમ-ઠંડી મોસમમાં હવાના કારણે જે પાણી કઠણ બને છે.
ધૂમિકાપાત-વાદળાઓના ગર્ભ સમયે સાંજે સવારે જે ધૂમસ પડે છે તે.
હરતનુ-વષ કે શરદુતુમાં લીલી વનસ્પતિના પાંદડા પર જે બુંદ દેખાય છે તે.
આ ઉપરાંત કર, ઉષ્ણ પાણી (ગરમ પાણીના કુંડ), ખારું પાણી, લવણ-ક્ષીરસમુદ્રાદિનું પાણી.
બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત કરતાં બાદર અપકાયિક પર્યાપ્તા છ અસંખ્યાતગુણું વધારે છે.
બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત કરતાં બાદર અપકાય પર્યાપ્ત અસંખ્યાતગુણા છે.
સૂમ પૃથ્વીકાયિક અપર્યાપ્તથી સૂકમ અપૂકાય અપર્યાપ્ત છ વિશેષ અધિક છે.
સૂક્ષ્મ પૃથ્વીકાય પર્યાપ્તથી સૂક્ષમ અપકાય પર્યાપ્ત જી વિશેષ છે.
અપકાયને ઉપગ, સ્નાન, પાન, ધેવાનું તથા રઈ આદિ કાર્યોમાં પાણીને ઉપભેગા થાય છે. શસ્ત્ર બે જાતના છે. સ્વકાય શસ્ત્ર અને પરકાય શસ્ત્ર. | નદીના પાણી માટે બીજી નદી તથા તળાવ આદિનું તથા એક કુવાના પાણી માટે બીજા કુવાનું પાણી સ્વાય શસ્ત્ર છે. જ્યારે ગરમ કરવું, તેમાં કેઇનું મિશ્રણ કરવું વગેરે પરકાય શસ્ત્ર છે.