________________
શતક ૩૩ : ઉદ્દેશા-૧૨
એકેન્દ્રિય શતક સંખ્યા ૨ થી ૮
કૃષ્ણ લેશ્યાના માલિક એકેન્દ્રિય જીવા માટે બીજી` શતક. નીલ લેશ્યાવાળા એકેન્દ્રિયેશ માટે ત્રીજું શતક. કાપાત લેશ્યાના સ્વામી એકેન્દ્રિયાનું' ચાલ્યું શતક, ભવસિદ્ધિક એકેન્દ્રિયા માટેનું પાંચમું શતક. કૃષ્ણ લેસ્યાવાળા ભત્રસિદ્ધિ માટે છઠ્ઠું શતક. કાપેાત લેસ્યાના ભવસિદ્ધિક માટે સાતમું શતક, નીલ લેશ્યાના ભવસિદ્ધિનું આઠમું શતક. આ આઠે શતકાની વક્તવ્યતા પહેલા ઉદ્દેશાની જેમ જાણવી.
એકેન્દ્રિય શતક સંખ્યા ૯ થી ૧૨
અભયસિદ્ધિ માટે નવસુ' શત્તક.
કૃષ્ણ વૈશ્યાના અલસિદ્ધિકે માટે દાસુ' શતક. નીલ લેફ્સાના અભયસિદ્ધિ માટે અગ્યારસુ' શતક. કાપેાત લેસ્યાના અભયસિદ્ધિ માટે ખારમું શતક, આ ચારે શતકો માટે પૂર્વવત્ જાણવુ.
આ પ્રસ્તુત ૭૩મા શતકના અન્તગત ૧૨ શતકાના ક્રમ રાખ્યા છે અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશા પહેલાની જેમ સમજી લેવા.