________________
શતક ૩૩ : ઉદ્દેશા-૨ થી ૧૧
૩૩મા શતકના પ્રથમ એકેન્દ્રિય શતકના પહેલા ઉદ્દેશ પ્રમાણે જ નીચેના ઉદ્દેશા જાણવા.
( ૨ ) અન’તરાપપન્નક એકેન્દ્રિયના બીજો ઉદ્દેશે. જાણવા. (૩) પર’પરાપપન્નક એકેન્દ્રિયા માટેના ત્રીજો ઉદ્દેશે જાણવા. (૪) અન‘તરાવગાઢ એકેન્દ્રિયાના ચાથા ઉદ્દેશા પૂ. ( ૫ ) પર’પરાવગાઢ એકેન્દ્રિયાના પાંચમા ઉદ્દેશે પૂ . (૬) અનંતરાહારક એકેન્દ્રિયા માટે છઠ્ઠો ઉદ્દેશે. (૭) પર પરાહારક એકેન્દ્રિયાના સાતમા ઉદ્દેશે પૂર્ણ. (૮) અને તરપર્યાપ્તક એકેન્દ્રિયાના આઠમા ઉદ્દેશે. ( ૯ ) પર’પરપર્યાપ્તક એકેન્દ્રિયાના નવમે ઉદ્દેશે. (૧૦) ચરમ એકેન્દ્રિયાની વિગતના દશમા ઉદ્દેશે. (૧૧) અચરમ એકેન્દ્રિયાના અગ્યારમા ઉદ્દેશે.
શતક ૩૩માના ઉદ્દેશા ૨ થી ૧૧ સમાપ્ત
.............
....