________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
આ શતકમાં કરાયેલા પૃથ્વીકાયક જીવાના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી જ જેમનુ શરીર છે તે પૃથ્વીકાયના જીવા છે, તેમની સત્તા છે, સૂક્ષ્મ અને બાદરરૂપે તથા પર્યાપ્તા અને અપર્યાપ્તારૂપે પણ છે, તેમને આઠે કર્યાં છે, પ્રતિક્ષણે નવા કર્માં ખાંધે પણ છે અને ભગવે પણ છે. આ પ્રકરણમાં ચૌદ પ્રકારે કર્માંનું વેદન કહ્યું છે તે મોટા પ્રકારે જાણવું .
૩૪૦
અરિહંત પ્રરૂપિત આગમશાસ્ત્રથી જીવાની સિદ્ધિ શ્રદ્ધા ગમ્ય હાવાથી માનવાલાયક છે. તે પણ આચારાંગ સૂત્રની નિયુ*ક્તિ પ્રમાણે ઘેાડીક ચર્ચા વધારે કરી લઇએ.
જીવાને જાણવા માટેના પ્રકારે
કોઈ પણ પદાર્થોંને સર્વાંગીણ જાણવા માટે અનેક પ્રકારે વિચાર કરવા પડે છે તથા જે ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી, આવે હઠાગ્રહ રાખવા પણ ઠીક નથી. કેમકે આપણા જ શરીરમાં લેાહી, માંસ, હાડકા, ચરખી, મજજા, મેદ અને શુક્ર વગેરે ધાતુએ રહેલા જ છે, છતાં કેઇને પણ પ્રત્યક્ષ નથી તેાયે તેના અનેક પ્રકારે થતાં કાર્યાં દ્વારા તે પરાક્ષ ધાતુઓને સત્યસ્વરૂપે માનવા જ પડે છે. પ્રત્યક્ષ દેખાતા સ`સારમાં ઘણા પદાર્થોં એવા પણ છે જે સર્વથા પ્રત્યક્ષ ને હાવા છતાં તેની વિદ્ય માનતામાં કેઇને પણ શકા રહેતી નથી. કેટલીકવાર આંખે ભલે ન દેખાય તે પણ તેના કાને લઈને કારણેાની સચ્ચાઈ પર વિશ્વાસ કર્યાં વિના છૂટકો નથી. આ કારણે જ પદાર્થ માત્રના નિષ્ણુયમાં જૈન શાસને કયાંય પણ પેાતાની ઉદારતાને વાંધા આવવા દીધા નથી; કેમકે જૈન શાસન કેવળીભાષિત છે અને કેવળજ્ઞાન જ સર્વાંત્કૃષ્ટ જ્ઞાન હોવાથી તેમાં સંસારનું એકેય જ્ઞેયતત્ત્વ અપ્રત્યક્ષ રહી શકયુ નથી. શિષ્ય, સાધક કે