________________
શતક ૩ર : ઉદ્દેશા ૧ થી ૨૮
આ શતકને વિષય આનાથી પહેલાના શતક સમાન જ જાણ.
હે ગૌતમ! શુદ્રકૃતયુગ્મ રાશિવાળા નારકે, નરકગતિમાંથી બહાર નીકળીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત મનુષ્ય અને તિર્યચનિમાં ઉત્પન્ન થાય છે. તેઓ એક સમયમાં ચાર, આઠ, બાર, સોલ ઉપરાંત સંખ્યાતા અસંખ્યાતા રાશિના જીવે ત્યાંથી સ્વપ્રયાગથી ઉદ્વર્તે છે.
શેષ ઉદ્વર્તન સાતે નારકની જે પ્રમાણે કહી છે તે પ્રમાણે જાણવી તથા એજયુમ્મ, દ્વાપરયુગ્મ અને સુદ્ર કપજયુગ્મ નું પણ જાણવું
કૃષ્ણલેશ્યાવાળા શુદ્રકૃતયુગ્માશિવાળા નારકે પણ પૂર્વવતુ.
આ શતક ૩રના ઉદેશા ૧ થી ૨૮ સમાપ્ત છે.
* સમાપ્તિ વચનમ7 શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ઉપરિયાલાદિ તિર્થોદ્ધારક સ્વ. શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.ના શિષ્ય શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયે (કુમાર શ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનની વૃદ્ધયથે, તથા ભવપરંપરામાં પણ તે સમ્યજ્ઞાનના સંસ્કાર પ્રાપ્ત થાય તે માટે પિતાની યથામતિએ શતક ૩૨મું વિચિત કર્યું છે.
“શુભ ભૂયાત્ સર્વેષાં જીવાનામ્ |
સર્વે જીવાઃ સમ્યજ્ઞાન પ્રાનુયુઃ” કા શતક ૩૨મું સમાપ્ત કર