________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સમાપ્તિ વચનમ્” નૈષ્ઠિક બ્રહ્મચર્યની સાધનાથી, સર્વગ્રાહી સમ્યજ્ઞાનના પ્રભાવથી, સ્યાદ્વાદ નયપ્રમાણ અને નિક્ષેપાઓ દ્વારા દીર્ધદષ્ટિ સમ્પન્ન થયેલા હોવાથી, અહિંસા ધર્મને આત્મસાત્ કરવા દ્વારા સમન્વયદષ્ટિને પ્રાપ્ત કરેલ હોવાથી પશ્ચિમત્ય, પૌત્ય પંડિત, મહાપંડિતેને પિતાના ચરણમાં બેસાડીને સમ્યગ દર્શન-જ્ઞાન તથા ચારિત્રનું પાન કરાવનારા, શાવિશારદ, જૈનાચાર્ય, સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, શાસનદીપક, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય ન્યાય-વ્યાકરણ–કાવ્યતીર્થ, પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજય (કુમાર શ્રમણ) મહારાજે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે, ભવાંતરમાં પણ જૈન શાસનની પ્રત્યર્થે ભગવતીસૂત્ર જેવા આગમસૂત્રનું ૩૧મું શતક પૂર્ણ કર્યું છે.
શુભ ભૂયાત્ સર્વેમાં જીવાનામ્ . શુભ ભૂયાત, શિવં ભૂયાત, કલ્યાણું સ્યાત પુનઃ પુનઃ .. શ્રમણાનાં ગૃહસ્થાનાં, તુષ્ટિ પુષ્ટિ હિત તથા I
કન શતક ૩૧મું સમાપ્ત કર