________________
શતક ૩૧ : ઉદ્દેશા ર–૩–૪–૫-૬
ક્ષુદ્રકૃત યુગ્મ રાશિ પ્રમાણ કૃષ્ણ લેશ્યાના માલિકે આદિ સાતે નરકભૂમિ સુધીના નારકે માટે પણ પૂર્વવત્ જાણવું, સ્વપ્રયાગથી નરકે જવાય છે. ઉપ૨ાત માટે પ્રજ્ઞાપનાસૂત્રથી જાણવું.
ક્ષુદ્રાજ રાશિ પ્રમાણ કૃષ્ણ લેશ્યાના નારકો તથા દ્વાપર અને કાજ રાશિ પ્રમાણના નારકેને પૂર્વવત્ જાણવા. ભવસિદ્ધિક નારકે તથા કૃષ્ણ લેશ્યાવાળા ભવસિદ્ધિને માટે પણ પૂર્વવત્ જાણવું.
- શતક ૩૧માના ઉદ્દેશા ૨-૩-૪-૫-૬ સમાપ્ત .
શતક ૩૧ : ઉદેશા–૭ થી ૨૮ નીલ ગ્લેશ્યાના ભવસિદ્ધિકે ચારે યુગ્મમાં નીલેશ્યાની જેમ. ' કાપિત લેશ્યાના ચારે યુગ્મોના નારકે સામાન્ય રીતે કાત લેશ્યાવત્
અભવસિદ્ધિકના ઉદ્દેશા ભવસિદ્ધિકવત્,
સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ, કૃષ્ણપાક્ષિક, શુલપાક્ષિકના ઉદ્દેશ પણ પૂર્વવત્ જાણવા.
શેષ વર્ણન મૂળ સૂત્રથી જાણવું. •••••••••••••••••••••••••••••••••••••••••••••••••• જ શતક ૩૧માના ઉદ્દેશા ૭ થી ૨૮ સમાપ્ત છે