________________
૩૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માણસ જેમ કૂદકો મારી ગત્યંતર કરે છે, તેવી રીતે પિતાને પૂર્વભવ છેડી નારકો નરકભૂમિમાં આવે છે. પિતાના જ પ્રગથી ગતિ કરનારા છે.
“ર રિતો છે ઢવીશ્વખ્રવી' આ ઉક્તિનું ખંડન ભગવતી સૂત્રથી થઈ જાય છે, જેમકે છેવટે ત્રણ સમયમાં જ નરકમાં જવાવાળે જીવ પિતાના જ પ્રગથી નરકમાં જાય છે.
નરક ભૂમિમાં જવા માટે ઈશ્વર કેઈને પાપબુદ્ધિ આપતે નથી પરંતુ માનવ પોતે જ પિતાના અશુભ અને અશુદ્ધ અધ્યવસાયે, દુષ્ટબુદ્ધિ, કુકર્મ, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, શરાબપાન, માંસાહાર, ચેરી, જુગાર આદિના કારણે હજારો લાખ જીવજંતુઓ સાથે વૈરની ગાંઠમાં બંધાય છે અને નરકમાં જાય છે. તામસ ગળો જરિત આ સૂત્રે તામસિક અને રાજસિક સ્વભાવના માન નરકભૂમિને પ્રાપ્ત કરે છે. તે ભૂમિમાં જતા પહેલાં ચાલુ ભવનું આયુષ્ય ક્ષીણ થવાથી તરત જ નરકાયુષ્ય ઉદયમાં આવે છે અને નરકાનુપૂથ્વી નામ કર્મની બેડી જીવાત્માના હાથમાં પડે છે. આ ચાલુ મનુષ્યભવમાં મેહમાયાથી પ્રેરિત થઈને શણગારેલ બંગલા, ફનચર, મચ્છરદાની, પલંગ, સેફા, અને હીરામોતીની બગડીઓથી સુશોભિત કરેલી પ્રાણપ્યારી, લાડકવાયા પુત્રપુત્રીઓ, સગા –હાલાઓ, વેવાઈએ, વેવાઈ તથા વેવાણો, કાકા-કાકીઓ, મામા-મામીઓ, ભાઈ-ભાભીઓ, બહેન-બનેવીઓ, સાળા તથા સાળીઓ અને છેવટે માતા-પિતાઓને પણ રોવડાવીને જીવાત્મા એકલે જ નરક તરફ પ્રસ્થાન કરે છે. ઉપર પ્રમાણેનું કથન રત્નપ્રભા આદિ નરકમાં ઉત્પન્ન થવાવાળાઓને માટે પણ જાણવું. વિશેષમાં જે છ જેટલી નરક ભૂમિમાં જવાની યેગ્યતાવાળા હોય તેમને તે તે નરક કહેવી; જેમકે અસંસી જીવેને માટે