________________
૩૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પીએ છે, વારંવાર પેદાય છે, ભેદાય છે અને કર્મોના ફળને ભગવતે સમય પસાર કરે છે. આ જ કારણને લઈ તમારા માન્ય, પૂજ્ય પતંજલી જેવા મહર્ષિએ પણ “હંસા સાતેય વયવહાર મા:”
“शौचसतोषतपःस्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः" આ બને સૂત્ર તમને આપી ગયા છે, જેને ભાવાર્થ આ છેઃ
અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ છે, જેની આરાધના કરવાથી જીવાત્મા સદ્ગતિને પામે છે અને તેનાથી વિપરીત હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહના પાપોથી ભારી બનેલે આત્મા દુર્ગતિને પામે છે. શૌચ એટલે આત્માને પવિત્ર રાખવે, સંતેષ એટલે જેટલું મળ્યું છે તેમાં નિર્લોભભાવ રાખવે, તપ એટલે મન, વચન અને કાયાને પવિત્ર રાખવા, સ્વાધ્યાય એટલે આત્માનું ચિંતવન કરવું, અને પ્રણિધાન એટલે આત્માને જ પરમાત્માં બનાવવાને માટે ઈશ્વરની અષ્ટ પ્રકારે દ્રવ્ય અને ભાવપૂજા કરવી, આ નિયમે છે જેનાથી યમ સુરક્ષિત રહે છે, આ બધી વાતે આત્માને દ્રવ્યાસ્તિક નયે નિત્ય અને પર્યાયાસ્તિક નયે અનિત્ય માનવાથી જ સત્ય બનશે. , , , , એકાંત અનિત્યમાં દૂષણે - આત્માને એકાન્ત અર્થવ માને તે પણ ઠીક નથી, કેમકે સંસારને કેઈપણ પદાર્થ એકાન્ત (સર્વથા) ક્ષણિક હોય તેવું જ્ઞાન તથા અનુભવ પણ કોઈને થયે નથી, ત્યારે જ તે પાંચ પચ્ચીસ વર્ષ પહેલા કરેલી લેવડદેવડ, સુકૃત્ય અને દુષ્કૃત્યે આદિ આપણને યાદ રહેવા પામે છે. ક્ષિણવનશવ ૨