________________
૩૦૧
શતક ૩૦મું ઉદ્દેશક-૨ ઉપલબ્ધિ સ્વતઃ સિદ્ધ છે; એટલે કે અરૂપી આત્મા પણ તે તે સ્વભાવના કારણે જુદા જુદા કાર્યો દ્વારા પ્રત્યક્ષ છે.
કદાચ હઠાગ્રહ-પૂર્વગ્રહ તથા મિથ્યાત્વવાસિત બુદ્ધિના કારણે ઉપરની બધી વાતને તમે બ્રાંત માનશે તે તેમાં પ્રમાણ શું આપશે? કેમકે કાર્યથી પ્રત્યક્ષ દેખાતા સંસારના અનંત જી, જૂદા જૂદા શરીરેમાં, જૂદા જૂદા આકારમાં, જૂદા જૂદા એકબીજાથી સર્વથા નિરાલા સુખ દુઃખને ભેગવતા, કઈ રીબાતા, કે હસતાં, કેઈ પંડિત, કઈ મૂર્ખ, કેઈ જઈધારી, કેઈ જઈ વિનાના, કેઈ બ્રાહ્મણ, કેઈસંડાસને સાફ કરનારા, કઈ ગાયને બચાવનારા, કેઈ મારનારા, કેઈ માંસાહારી, કેઈ શાકાહારી, કેઈ વેદવેદાંતને માનનારા, કે તેને હંબક કહેનારા, કેઈક જનક, કેઈ જનેતા આદિ બધા આકારમાં પ્રત્યક્ષ દેખાતા આત્માને ભ્રાંત કહેવામાં તમારી પાસે પ્રમાણ છે જ નહીં. આનાથી હતાશ થઈને એટલે કે આત્માને ભ્રાંત માનવામાં પ્રમાણ વિનાના તમે હતાશ થઈને કદાચ યેગીઓના જ્ઞાનને અભ્રાંત કહેશે, તે હે પંડિત રાજાઓ! જરા કાન દઈને સાંભળી લેજો કે તપશ્ચર્યા અને શુદ્ધ બ્રહ્મચર્ય વડે શુદ્ધ જ્ઞાની બનેલા યેગીએ શું કહે છે? તેઓએ ડંકાની ચેટ સાથે કહ્યું કે- જીવ છે, પુણ્ય છે, પાપ છે, કર્મ બંધન છે, મેક્ષ છે, પુણ્યાત્મા સ્વર્ગે જાય છે, પાપકર્મી નરકે જાય છે, જે એક કાળે સ્વર્ગમાં હતું તે જ ત્યાંથી વીને મનુષ્ય બને છે અને ત્યાં બેટા કાર્યો કરીને નરકમાં જાય છે. જે આત્મા દેવલેકમાં કપુરની ગેટી જેવી દેવીઓ સાથે રમણ કરતું હતું, અત્તરની વાવડીઓમાં સ્નાન કરતું હતું અને અમૃતનું ભજન કરતા હતા, તે જ દેવ ત્યાંથી નીકળીને નરક ગતિમાં યમદૂતના ડંડા ખાય છે, ગટરના પાણી જેવું પાણી